Fake News: કર્ણાટકમાં ઈવીએમ મશીન તોડતા લોકોના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. લોકોએ ચૂંટણી અધિકારીની કારમાં રાખેલા રિઝર્વ ઈવીએમ તોડી નાખ્યા હતા. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો ઈવીએમ મશીન તોડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બીજેપી […]

Continue Reading

શું ખરેખર ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજાપા IT સેલનો સદસ્ય ઈવીએમ હેક કરતા પકડાયો…? જાણો શું છે સત્ય….

ફેક્ટક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ ફોટો છેલ્લા પાંચ વર્ષથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેમજ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ઈવીએમ હેકની કોઈ ફરિયાદ નોંધાઇ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ભાજપાને જંગી બહુમતી મળી હતી. ચૂંટણીના પરિણામ બાદ થી જ સોશિયલ મિડિયામાં ઈવીએમ હેક મત ગણતરીને લઈ ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી […]

Continue Reading

શું ખરેખર ઉત્તર પ્રદેશમાં 142 બેઠકો પર ફરી થશે ચૂંટણી…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 255 બેઠકો જીતી છે. આ દરમિયાન, ઘણા સમાચાર, વિડિયો અને તસવીરો સામે આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે EVM ને બદલ્યું છે. આવી સ્થિતિમાં એક ન્યૂઝ ચેનલની ગ્રાફિક પ્લેટ જેવી તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. એવું કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે ઈવીએમ બદલવાની વાત સ્વીકારી […]

Continue Reading

યુપીમાં EVM કૌભાંડનો વિડિયો ભ્રામક; ચૂંટણી પંચે જણાવ્યું કે મશીનોને તાલીમ માટે લઈ જવામાં આવી રહ્યા હતા…

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને પરિણામ 10 માર્ચે આવશે. દરમિયાન પરિણામ આવે તે પહેલા જ ઈવીએમ કૌભાંડનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ જ વચ્ચે માં ઈવીએમ બદલવાનું મોટું ષડયંત્ર પકડવામાં આવ્યું હોવાનો આરોપ લગાવતા સોશિયલ મિડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો EVM ટ્રક પર ચઢીને […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ચૂંટણી પંચે સ્વિકાર્યું કે, EVM હેક કરવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એબીપી અસ્મિતા નામની ગુજરાતી સમાચાર ચેનલનો એખ સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ચૂંટણી પંચે સ્વિકાર્યું કે, EVM હેક કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી ફરી વાર બેલેટ પેપરથી કરવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર દિલ્હી MCDની પેટાચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ…..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં દિલ્હીમાં પેટા ચૂંટણી પુરી થઈ છે. 5 બેઠકો પર યોજાયેલી એમસીડીની આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો 4 બેઠક પર તેમજ કોંગ્રેસનો 1 બેઠક પર વિજય થયો છે. જ્યારે ભાજપાના ભાગે એકપણ બેઠક આવી ન હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં ચૌહાણ બાંગર બેઠકના પરિણામનો ફોટો વાયરલ થઈ રહ્યો છે, આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી […]

Continue Reading

વર્ષ 2017 માં થયેલા EVM વિવાદનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, EVM મશીનમાં ગડબડી કરવા બદલ ચૂંટણી પંચ દ્વારા 19 ઓફિસરોને હટાવવામાં આવ્યા. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયોમાં કરવામાં આવેલો દાવો તો સાચો હોવાનું સાબિત થાય છે પરંતુ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017માં મધ્યપ્રદેશના ભિંડ […]

Continue Reading

શું ખરેખર હરિયાણામાં ભાજપાના નેતાની કાર માંથી 20 E V M મળી આવ્યા….? જાણો શું છે સત્ય…

Vejapara Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા 22 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હરીયાણા મા ભાજપ ના નેતા ની ગાડી માથી 20 ઇવીએમ. મશીન જનતા એ પકડયા .આ લોકશાહી છેકે મજાક.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 264 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 8 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 157 […]

Continue Reading

શું ખરેખર રિલાઈન્સ જીઓ દ્વારા EVM હેક કરવામાં ભાજપાની મદદ કરવામાં આવી હતી….? જાણો શું છે સત્ય…

Ashvin Makwana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓક્ટોબર 2019ના ગુજરાતી એટલે ગુજરાતી નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “रिलायंस जियो ने EVM हैकिंग मैं की थी भाजपा की मदद । भाजपा की EVM से यारी जो पड़ी पूरे भारतवासियों को भारी । #BAN #EVM #SAVE #INDIA” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા પર ઈવીએમમાં ગડબડ કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

‎ આપણી અેકતા આપણી તાકાત. નામના ફેસબુક પેજ દ્વારા 2 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પ્રધાનમંત્રી મોદીના કહેવા પર EVM માં ગડબડ કરવામાં આવી હતી. EVM ની ચીપ બનાવવાવાળી કંપનીના ચેરમેન હતા મુખ્ય ચૂંટણી અધિકારી, મોદીના સચિવ રહી ચૂક્યા છે. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading