જાણો પાકિસ્તાનના ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની એક ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાનના સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટની ચાલુ મેચમાં લાઈટો બંધ થઈ ગઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું […]

Continue Reading

શું ખરેખર અજીત અગરકરની મુખ્ય પંસદગીકાર માંથી હકાલ પટ્ટી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ એક અફવા છે. અજીત અગરકર હાલમાં પણ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર જ છે. તેમની હકાલપટ્ટી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ક્રિકેટની દુનિયામાંથી આવી રહ્યો છે. જેને લઈ મીડિયા સંસ્થાનો દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ મેસેજને શેર કરીને દાવો […]

Continue Reading

જાણો ભારત-પાકિસ્તાન મેચ બાદ પાકિસ્તાન હારતાં તોડવામાં આવી રહેલા ટીવીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત દ્વારા પાકિસ્તાનને હરાવવામાં આવ્યું તેના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ ટીવી તોડી રહેલા એક વ્યક્તિનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત દ્વારા પાકિસ્તાનને હરાવવામાં આવતાં પાકિસ્તાનમાં ટીવી તોડવામાં આવ્યું […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે કપાળમાં તિલક કરી મહાકાલના દર્શન કર્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે ઉજ્જૈન ખાતે મહાકાલેશ્વરના દર્શન કર્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાની […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પાકિસ્તાનની ક્રિકેટ ટીમની નવી જર્સીનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જર્સીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો પાકિસ્તાનની ક્રિકેટ ટીમની નવી જર્સીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જર્સીનો જે ફોટો […]

Continue Reading

Fake News: શું ખરેખર આફ્રિકન પ્લેયર ડેવિડ મિલરની દિકરીનું અવસાન થયુ…? જાણો શું છે સત્ય…

ફોટામાં જોવા મળતી બાળકી ડેવિડ મિલર પુત્રી ન હતી, તે મિલરની ચાહક હતી જેનું કેન્સર સામે લડ્યા બાદ તાજેતરમાં મૃત્યુ થયું હતું. હાલમાં સોશિયલ મિડિયામાં દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ડેવિડ મિલર અને એક બાળકીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોને શેર કરીને મેસેજ પણ શેર કરવામાં આવી રહ્યો છે કે, “મિલર પરિવાર પ્રત્યે અમારી ઊંડી […]

Continue Reading

એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવતાં પાકિસ્તાનમાં ટીવી ફોડવામાં આવ્યા… જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનમાં લોકો દ્વારા ટીવી ફોડ્યા હોવાના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાલમાં ચાલી રહેલા એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવતાં પાકિસ્તાનમાં લોકો દ્વારા ટીવી ફોડવામાં આવ્યા તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર ભારતીય મહિલા ટીમ દ્વારા પાકિસ્તાન ટીમને હાલમાં ફૂટબોલ મેચમાં 18-0થી હરાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં ભારતની હારથી કરોડો લોકો નિરાશ થયા હતા. ત્યારે આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મહિલા ફૂટબોલ ખેલાડીઓ જોવા મળી રહી છે. આ ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય મહિલા ફૂટબોલ ટીમ દ્વારા હાલમાં પાકિસ્તાનની ટીમને 18-0થી હરાવવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર હાલમાં રણજી ટ્રોફીમાં કોઈ ખેલાડીએ 10 વિકેટ લીધી છે…? જાણો શું છે સત્ય…

પકડી પાડયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“જોઈ લો હમણાં જ રમાયેલી રણજી ટ્રોફી માં 10 વિકેટ લેનાર બોલર ને.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

યુપીના ઉન્નવ મેદાનમાં થયેલી લડાઈને ખોટી રીતે સાંપ્રદાયિક રીતે દર્શાવવામાં આવી રહી…….

Mohsin Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘आज उन्नाव के मदरसों के बच्चों को नफरत का शिकार बनाया गया है मदरसे के बच्चे क्रिकेट खेल रहे थे उनसे जय श्रीराम के नारे लगवाये गए और पिटाई करी गयी नए भारत मे आप भी शिकार बनेंगे खामोश रह कर […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તામાં ટીવી તોડવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

આજતક ગુજરાત સમાચાર નામના એક ફેસબુક પેજ દ્વારા 17 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, પાકિસ્તાન મા ટીવી ફોડવાનુ થયુ ચાલુ ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 408 જેટલા લોકોએ લાઈક કરી હતી. 21 લોકોએ પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા. તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓએ કાશ્મીરની જગ્યાએ વિરાટ કોહલીની માંગ કરી..? જાણો શું છે સત્ય…

Jèévåñ Sîñgh Bødâñå‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા WE SUPPORT INDIAN ARMY નામના પબ્લિક ગ્રુપ પર 17 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, अब तो हद हो गई..☺☺??. જ્યારે પોસ્ટની અંદર કેટલાક લોકો એક બેનર સાથે જોવા મળે છે અને તેમાં એવું લખ્યું છે કે, WE DON’T […]

Continue Reading