શું ખરેખર નવરાત્રીમાં ગુજરાતમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય….

કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં મનાવવામાં આવ્યો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતા સરકાર દ્વારા શહેરી ગરબામાં 400 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ગુજરાતમાં નવરાત્રીમાં લોકડાઉન લગાવવાનો આદેશ […]

Continue Reading

શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા પંચરની દુકાન પર મારપીટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ કાર રોડ પાસે આવી ઉભી રહે છે અને બાદમાં રોડ પાસે આવેલી પંચરની દુકાન પર રહેલા વ્યક્તિને ડંડાથી માર મારે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ દ્વારા મારમારવામાં આવેલી આ ઘટના ગુજરાતની છે. ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારે […]

Continue Reading

શું ખરેખર ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના 6 જિલ્લાઓમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાના પ્રકોપથી ખૂબ જ ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની સહી વારા આ લેટર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગૃહવિભાગ દ્વારા ગુજરાતના 6 મહાનગરોમાં તારીખ 11 થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં લોકડાઉનની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાને લઈ ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ત્યારે મંગળવાર સવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ત્રણ ચાર દિવસનું કર્ફ્યુ લગાવવા તેમજ કોરોનાના કેસને કાબુમાં લેવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારથી જ લોકડાઉનને લઈ ભારે ગરમા-ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સોશિયલ મિડિયામાં પર એક પોસ્ટ વાયરલ થઈ રહી હતી. અને દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર સુરતમાં શોપિંગ મોલ, જીમ, થીયટેરો બંધ રાખવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં સુરત પોલીસ કમિશનરના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુરત સ્પેશિયલ કમિશનર દ્વારા શહેરના જૂદા-જૂદા વિસ્તારને લઈ આદેશ કરવામાં આવ્યા હોવાનુ જણાવવામાં આવ્યુ છે.આ પત્ર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતના સ્પેશિયલ કમિશનર ડો.પી.એસ.પટેલ દ્વારા શહેરના અઠવા, રાંદેર, લિંબાયત વિસ્તારમાં જીમ, થિયેટર, શોપિંગ મોલ બંધ કરવા આદેશ કરાયો.” […]

Continue Reading

શું ખરેખર 14 થી 21 માર્ચ સુધી ચાર રાજ્યોની તમામ શાળાઓ બંધ કરવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. આ ન્યુઝ પ્લેટમાં કોરોનાને લઈ માહિતી આપવામાં આવી રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરાકાર દ્વારા કોરોનાના કેસમાં વધારો થતા ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને સિક્કીમના તમામ શાળાઓ 14 માર્ચ થી 21 માર્ચ સુધી બંધ કરવા આદેશ કરાયો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

મહારાષ્ટ્રમાં લોકડાઉનના નામે એક વર્ષ જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રમાં પોલીસ દ્વારા લોકડાઉનની કડક અમલવારી શરુ થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ […]

Continue Reading

લોકડાઉન મુદ્દે આરોગ્યમંત્રી કુમાર કાનાણીનું ખોટું નિવેદન વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકડાઉન મુદ્દે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દરેક સોસાયટીમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને આરોગ્યમંત્રી કુમાર કાનાણી દ્વારા ખોટો ગણાવવામાં આવ્યો છે. શું દાવો કરવામાં આવી […]

Continue Reading

પેરિસમાં થયેલા ટ્રાફિક જામનો વિડિયો લંડનના નામે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જૂદા-જૂદા હાઈ-વે પર મોટી સંખ્યમાં ટ્રાફિક જામ દેખાય રહ્યો છે. આ વિડિયોને શેર કરતા જણાવવામાં આવી રહ્યુ છે કે, લોકડાઉન પહેલાનો લંડનનો આ વિડિયો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો લંડનનો નહિં પરંતુ પેરિસનો છે. જ્યાં મિડિયા […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ફરી લોકડાઉન થવા જઈ રહ્યુ છે.? જાણો શું છે વાયરલ મેસેજની સત્યતા…

Nanji Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 સપ્ટેમ્બર 2020ના દીલ ની વાતો દોસ્તોની સાથે એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “lockdown dhamaka” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં […]

Continue Reading