પતી સાથે ચિટિંગ કરતી પત્નીનો સ્ક્રિપ્ટેડ વીડિયો સત્ય ઘટનના નામે વાયરલ…જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં સત્ય ઘટના નથી, આ નાટ્યરૂપાંતર છે. લોકોમાં જાગૃતી આવે તે માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક ઘરની અંદર પતિ જ્યારે બહાર જાય છે. તેના બાદ પત્ની અન્ય એક યુવક ઘરની અંદર આવે છે અને છૂપાઈને બેસેલા પતિ દ્વારા […]

Continue Reading

સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો આ વીડિયો એક જાતિવાદ માનસિકતાનું ઉદાહરણ છે આ એક વાસ્તવિક ઘટનાનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાનો સ્ક્રિપ્ટેડ વીડિયો બિહારની વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાએ ભૂલથી વરમાળા વહુની બાજુમાં ઉભેલી યુવતીને પહેરાવી દેતાં તે યુવતી દ્વારા વરરાજાની ધુલાઈ કરવામાં આવી હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. […]

Continue Reading

Fake News: પાણીપુરી વહેચનારને પોલીસ કર્મી દ્વારા મારમારવાનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ સત્ય ઘટના નથી, લોકોમાં જાગૃતતા લાવવા માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પાણીપુરી વેચતા એક વ્યક્તિનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક પોલીસ અધિકારી આવે છે અને પાણીપુરી વેચનારને લાત મારીને તેની પાસે પૈસા માંગે છે. પૈસા ન […]

Continue Reading

વૃદ્ધ માણસનો તેની પુત્રવધૂ સાથે લગ્ન કરવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટના તરીકે વાયરલ… જાણો શું છે સત્ય….

આ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે જેમાં એક વૃદ્ધ માણસ તેના પુત્રના મૃત્યુ પછી એક યુવતી સાથે લગ્ન કરે છે તેમાં કોઈ વાસ્તવિક ઘટના દર્શાવવામાં આવી નથી. એક યુવક યુવતીને વૃદ્ધ સાથે લગ્ન કરતો દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “પુત્રના અવસાન બાદ આ વ્યક્તિએ તેની પુત્રવધૂ […]

Continue Reading

સસરાએ ચંપલથી જમાઈની ધુલાઈ કરી હોવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરરાજાને ચપ્પલથી મારી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દહેજમાં બાઈક માંગવા પર સસરાએ જમાઈની ચપ્પલથી ધુલાઈ કરી હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading