શું ખરેખર સાઉદી અરેબિયામાં લાઉડ સ્પીકર્સ પર પ્રતિબંધ છે….? જાણો શું છે સત્ય….

સાઉદી અરેબિયા દ્વારા મસ્જિદોમાં માન્ય બાહ્ય લાઉડસ્પીકરની સંખ્યા ચાર સુધી મર્યાદિત કરી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાઉદી અરેબિયાને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાઉદી અરેબિયા દ્વારા લાઉડ સ્પીકર્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

સાઉદી અરેબિયાના ફૂટબોલ ખેલાડીઓને 10 કરોડની ‘રોલ્સ રોયસ’ મળી હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

સાઉદી અરેબિયાની ફૂટબોલ ટીમના ખેલાડીઓને રોલ્સ રોયસ કાર ગિફ્ટ કરવામાં આવશે તેવા સમાચાર પાયાવિહોણા છે. સાઉદી ટીમના કેપ્ટન અને મુખ્ય કોચ બંનેએ કહ્યું છે કે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સાઉદી અરેબિયાએ કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં શક્તિશાળી આર્જેન્ટિનાને 2-1 થી હરાવીને સૌને ચોંકાવી દીધા હતા. આથી લિયોનેલ મેસીની ટીમને માત આપવાનું પ્રદર્શન કરનાર […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો ભોજન માટે લડી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને તેને લઈ ઇન્ટરનેટ પર એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે મુસ્લિમ સમુદાયના લોકોને ખરાબ રીતે લડતા જોઈ શકો છો. આ વિડિયોને  શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો ભોજન માટે લડી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરેબિયાથી આવેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ભારતમાં કોરોના મહામારીએ આતંક મચાવ્યો છે ત્યારે વિશ્વના ઘણા બધા દેશો ભારતની મદદે આવ્યા છે. ત્યારે સાઉદી અરેબિયાએ પણ ભારતને 80 મેટ્રિક ટન ઓક્સિજન ગેસ મોકલ્યો હતો. સોશિયલ મીડિયા પર પોલીસ આજ પ્રકારે ઓક્સિજનના ટેન્કર લઈ જઈ રહેલી એક ટ્રેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading