ઈન્ડિ ગઠબંધનના નેતાને મળવા પહોચ્યા નીતિશ કુમાર…? જાણો શું છે સત્ય….

નીતિશ કુમારની મુલાકાતનો આ વીડિયો વર્ષ 2023નો છે, જ્યારે નીતિશ કુમાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી તેમજ અન્ય નેતાઓને મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીતિશ કુમાર ઈન્ડી ગઠબંધનના નેતાઓ સાથે મુલાકાત કરતા જોઈ શકાય છે. વીડિયોમાં નીતિશ કુમાર સાથે તેજસ્વી યાદવને પણ જોઈ […]

Continue Reading

‘કોંગ્રેસ તમારા પૈસા છીનવી લેશે અને મુસ્લિમોમાં વહેંચી દેશે’ એવો મલ્લિકા અર્જુનનો વીડિયો અધૂરા અને ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે…

ખડગેના મૂળ વીડિયોમાંથી અધૂરું નિવેદન ખોટા આધાર પર ફેલાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી કોંગ્રેસ પાર્ટી વિશે કહે છે કે તેઓ દરેકના પૈસા છીનવી લેશે અને મુસ્લિમોમાં વહેંચી દેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાતને સાચી માનીને યુઝર્સ વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પર તેનો પ્રચાર કરી […]

Continue Reading

જાણો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુસ્સે થયેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન […]

Continue Reading

કોંગ્રેસના નેતાઓનો એડિટેડ ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

કોંગ્રેસના નેતાઓના ફોટોમાં પાછળની દિવાલ પર લાગેલો ફોટો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. તેને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસની જીત થયા બાદ કોંગ્રેસના નેતાઓને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ મલિકા અર્જુન ખડકે, સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર સહિતના નેતાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading