બનાસકાંઠા ખાતે બનેલી પ્રેમલગ્નની ઘટનાનો વીડિયો લવ જેહાદના નામે વાયરલ…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વડીલ દંપતિ યુવક-યુવતીને પગે લાગી રહ્યું હોય એવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના બનાસકાંઠા ખાતે વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરીને ભાગી ગયેલી યુવતીએ માતા-પિતાને હાથ જોડાવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

જૂના વીડિયોને બનાસકાંઠાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો સોશિયલ મીડિયામાં વર્ષ 2016થી ઉપલબ્ધ છે. હાલમાં બનાસકાંઠામાં આવેલા વંટોળ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખૂબ જ ઝડપથી હવા ફૂંકાય રહી છે જેમાં ઘણી વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બનાસકાંઠામાં હાલમાં આવેલા […]

Continue Reading

શું ખરેખર બનાસકાંઠામાં નિર્માણાધિન પુલ તૂટી ગયો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધરાશાયી થઈ રહેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બનાસકાંઠામાં નિર્માણાધિન પુલ તૂટ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં પુલ તૂટ્યો નથી પરંતુ સરકારી […]

Continue Reading

બનાસકાંઠાના દાંતીવાડા ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ છે. પરંતુ ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી.  સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના સૌથી મોટા ડેમ અને બનાસકાંઠા અને પાટણ માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પણ પાણી ભરપુર આવક થઈ છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ […]

Continue Reading