Fake News: ડચના પીએમનો જુનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ. જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલનો નહીં પરંતુ આજથી પાંચ વર્ષ પહેલાનો છે. વર્ષ 2018માં આ ઘટના બની હતી, આ ઘટના દિલ્હીમાં જી-20 સમિટમાં બની ન હતી. ખોટા દાવા સાથે એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નવી દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી G-20 સમિટમાં માનનીય રાજ્યોના વડાઓ અને પ્રધાનમંત્રીએ હાજરી આપી હતી. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો […]

Continue Reading

ચા પી રહેલા પીએમ મોદીનો આ વીડિયો કર્ણાટકનો નહીં પણ વારાણસીનો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોને કર્ણાટક ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો માર્ચ 2022નો છે જ્યારે પીએમ યુપી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે વારાણસી ગયા હતા. પછી તેઓએ પપ્પુના જીદ્દી ટી સ્ટોલ પર ચા પીધી. કર્ણાટકમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે. પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. […]

Continue Reading

બ્રિટનના વડાપ્રધાનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂંપડપટ્ટી નથી ઢાંકવામાં આવી… જાણો શું છે સત્ય….

હાલમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તેમણે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરની મુલાકાત કરી હતી. દરમિયાનમાં સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોરિસ જોનસનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂપડપંટ્ટીને ઢાંકવામાં આવી હોવાનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એડિટ કરેલો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતા સમક્ષ એવું કહી રહ્યા છે કે, ‘જ્યારે હું નાની ચોરી કરતો હતો ત્યારે જો મારી માએ મને રોક્યો હોત તો હું આટલો મોટો લૂંટારુ ના બનતો’. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર પીએમ નરેન્દ્ર મોદી ખાલી ગ્રાઉન્ડમાં હાથ ફેલાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓનો માહોલ જોવા મળતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઈ રહી છે કે નેતાઓની સભાઓ અને રેલીઓમાં કેટલું ભીડ એકત્ર થાય છે. આ દરમિયાન એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદી જ્યારે હેલીકોપ્ટરમાંથી ઉતરે છે ત્યારે તેમની સામે […]

Continue Reading

શું ખરેખર બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ PM મોદીનો આભાર માનવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા ફોટામાં, બ્રિટનની મહારાણી એલિઝાબેથની તસ્વીરની બાજુમાં બોર્ડ પર લખવામાં આવ્યુ હતુ કે, રસી આપવા બદલ ભારતીય વડા પ્રધાન મોદીના આભારી છીએ. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો.” […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટો વાયરલ થઈ રહ્યા છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મેકઅપ માટે મહિને 15 લાખ રૂપિયાના પગારથી એક મેકઅપ આર્ટિસ્ટ રાખી છે તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…? જાણો શું છે સત્ય…

Shailesh Dhameliya નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હે ભૂંડભક્તો આ હીરાલાલ એંડ કું.. નું કનેક્શન તો પાકિસ્તાન માં પણ નીકળ્યું.. બજાવ… ભૂંડભક્તો.. તાલી… આજ ઓલો હલ્કટ ગિરિરાજ સિંહ એક ટાંગ પે નાચેગા..????? . જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં […]

Continue Reading