જાણો તમિલનાડુની કવિતા વિજય લક્ષ્મી નામની મહિલાએ પાકિસ્તાની કુસ્તીબાજને બે વાર હરાવી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેસલિંગમાં લડાઈ કરતી બે મહિલા રેસલરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુબઈ ખાતે યોજાયેલી એક મહિલા રેસલિંગ ચેમ્પિયનસીપમાં પાકિસ્તાની મહિલા રેસલરે ચેલેન્જ આપતાં ભાતરના તમિલનાડુની કવિતા વિજય લક્ષ્મી નામની મહિલાએ પાકિસ્તાની મહિલા રેસલરને બે વાર હરાવી તેનો આ વીડિયો છે. પરંતુ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી તસ્વીર મુંબઈના પુલની છે…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ મુંબઈનો નહીં પણ ચીનના બ્રિજનો ફોટો છે. સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એક સુંદર લાંબા પુલની તસવીર જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

શું આ તાજેતરના પૂરની પરિસ્થિતિ દરમિયાન દુબઈના વિઝ્યુઅલ છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2018નો સાઉદી અરેબિયાના તાબુકનો જૂનો વીડિયો છે. હાલનો દુબઈનો આ વીડિયો હોવાની વાત તદ્દન ખોટી છે. દુબઈને હાલમાં અચાનક પૂર અને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ઘણું નુકસાન થયું અને સંદેશા વ્યવહારમાં પણ નુકશાની થઈ હતી. આ અહેવાલો અનુસાર, દુબઈમાં લગભગ 15.2 સેમી વરસાદ પડ્યો છે જે દોઢ વર્ષના […]

Continue Reading

જાણો તાજેતરમાં દુબઈ ખાતે થયેલા ભારે વરસાદના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મોલમાં ઘૂસી ગયેલી માછલીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોલમાં ઘૂસી ગયેલી માછલીઓનો આ વીડિયો તાજેતરમાં દુબઈ ખાતે થયેલા ભારે વરસાદનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મોલમાં ઘૂસી […]

Continue Reading

જાણો તાજેતરમાં દુબઈ ખાતે થયેલા ભારે વરસાદના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદી પાણીમાં તણાઈ રહેલી ગાડીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરસાદી પાણીમાં તણાઈ રહેલી ગાડીઓનો આ વીડિયો તાજેતરમાં દુબઈ ખાતે થયેલા ભારે વરસાદનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદી […]

Continue Reading

શું ખરેખર દુબઈ પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

વીડિયોમાં જોવા મળતા યુવકનું નામ ઈકબાલ હાટબૂર છે, જે સોશિયલ મીડિયા પ્રભાવક છે. તે પોલીસ અધિકારી હોવાનું અથવા પોલીસ દ્વારા સેલિબ્રેશન કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે. દુબઈમાં ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે જેમાં વીડિયોમાં અરબી પોશાકમાં સજ્જ એક વ્યક્તિ UAE અને ભારતીય રાષ્ટ્રધ્વજમાં રંગાયેલી […]

Continue Reading

જાણો બુર્જ ખલીફા પર પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં ન હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દુબઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુબઈ ખાતે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ ન લહેરાવવામાં આવતાં લોકો નાખુશ થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

Fake News: શું ખરેખર એરો ઈન્ડિયા 2023માં શો દરમિયાનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

આ વીડિયો ન તો તાજેતરનો છે કે ન તો ભારતનો છે. આ વીડિયો દુબઈમાં રેડિયો-નિયંત્રિત એરક્રાફ્ટ દરમિયાનનો વર્ષ 2022નો છે. એરો ઈન્ડિયા 2023નું આયોજન બેંગલૂરૂના યેલાહંકા એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવ્યુ હતુ. 13 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. પાંચ દિવસીય દ્વિવાર્ષિક એરોસ્પેસ પ્રદર્શનમાં વિવિધ હવાઈ પ્રદર્શિત કરવામાં આવી હતી. […]

Continue Reading

Fake News: કતાર મેટ્રો સ્ટેશનના વીડિયોને દુબઈના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો દુબઈનો નથી. લોકો પઠાણ જોવા માટે થિયેટરમાં તોફાન કરતા નથી. આ વીડિયો ગયા વર્ષે કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ દરમિયાનનો છે. ભીડભાડવાળનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્થળની અંદર આવવા માટે લોકો મુખ્ય ગેટ પર ધક્કામુક્કી કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

દુબઈના શેખની ઉજવણીનો જુનો વિડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

ભારતની પાકિસ્તાન સામેની જીત બાદ દુબઈના શેખ દ્વારા ઉજવણી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. આ ઉજવણીનો વિડિયો જુનો છે. વર્ષ 2020માં અમીર કપનો ફાઇનલ મેચ રમાયો હતો ત્યારનો છે. ભારત ટીમની એશિયા કપ 2022માં પાકિસ્તાન સામ ખૂબ સાનદાર વિજય થયો હતો. આ મેચમાં છેલ્લા બોલ પર હાર્દિક પંડયા દ્વારા છક્કો મારવામાં આવ્યો  હતો. […]

Continue Reading

દુબઈના ટાવરના ફોટોને સુરતના નામે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટા મોટા ટાવર જોઈ શકાય છે અને પહોડા રસ્તા પણ જોવા મલે છે. આ ફોટોને સોશિયલ મિડિયામાં  શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતના સુરત શહેરનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર ક્રિકેટર મેથ્યુ વેડે મેચ બાદ ‘ભારત માતા કી જય’ કહ્યુ હતુ.. ? જાણો શું છે સત્ય….

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનની ટીમને પાંચ વિકેટે હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર બેસ્ટમેન મેથ્યુ વેડે આ મેચમાં મહત્વની ઈનિંગ્સ રમી હતી. મેચ પછી, ઘણા સોશિયલ મિડિયા યુઝર દ્વારા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જર્સીમાં એક વ્યક્તિની ક્લિપ શેર કરી જે સ્ટેન્ડ પરથી “ભારત માતા […]

Continue Reading

શું ખરેખર જય શાહ દ્વારા પાકિસ્તાન સામેની ભારતની હારની ખુશી મનાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

વર્ષ 2021ના ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી મોટો મુકાબલો 24 ઓક્ટોબરના દુબઈમાં રમાયો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઈવોલટેજ મેચમાં દુનિયાભરમાંથી લોકો મેચ જોવા આવ્યા હતા. આ મેચમાં અભિનેતા અક્ષય કુમાર, પ્રિતિ ઝિંટા તેમજ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ મેચ જોવા પહોચયા હતા. જો કે, આ મેચમાં ભારતની કારમી હાર થઈ હતી અને ભારતના દર્શકો નિરાશ થયા હતા. […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં કિંગ ઓફ બહેરિન અને તેમનો બોડિગાર્ડ રોબોટ છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે વિડિયોમાં એક વ્યક્તિ એક વિશાળ રોબોટની આગળ ચાલતો જોઈ શકે છે, ત્યારબાદ અન્ય લોકો પણ રોબોટની ફોટો અને વિડિયો કેપ્ચર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “બહેરીનના રાજા તેના રોબોટ બોડીગાર્ડ સાથે દુબઈ પહોંચ્યા છે. જે રોબોટમાં 360 કેમેરા અને […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ ઈસ્લામથી અહિંસાનો વિચાર લીધો હતો….? જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધીના વિડિયો હંમેશાં સોશિયલ મિડિયામાં યુઝર્સ માટે મનોરંજન અને વિવાદનું કારણ બનતા હોય છે. તાજેતરમાં વધુ એક એક 24 સેકેન્ડની વિડિયો ક્લિપ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ ઇસ્લામમાંથી અહિંસાનો વિચાર લીધો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર બહેરીનના રાજાનો બોડીગાર્ડ રોબોટ છે..? જાણો શું છે સત્ય…

C M Manani નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બહેરીન ના રાજા નું તેના બોડીગાર્ડ રોબોટ સાથે દુબઈમાં આગમન આ રોબોટમાં ૩૬૦ કેમેરા અને ઈનબીલ્ટ પીસ્તોલ્સ ફીટ કરેલ છે…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading