શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુસ્લિમ વેપારીની દુકાન પર બનેલી ઘટનાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અચાનક જ કેટલાક લોકો ગટરનો સ્લેબ તૂટતાં જમીનમાં પડી ગયા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મુસ્લિમ યુવકે ગેરકાયદેસર દબાણ કરીને બનાવેલી પંચરની દુકાન પર બનેલી આ ઘટના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના અમદાવાદ રેલવે જંક્શનનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટુ સ્ટેશન જોવા મળી રહ્યુ છે અને જૂદા-જૂદા પ્લેટફોર્મ પર ટ્રેન ઉભેલી તેમજ આવતી-જતી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ રેલવે સ્ટેશનના જંકશનનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જામનગર રેલવે સ્ટેશનનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં નવું બનેલ રેલવે સ્ટેશન જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ નવુ બનેલુ રેલવે સ્ટેશન જામનગર શહેરમાં આવેલુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર દાહોદ રેલવે સ્ટેશન પરથી 2 આતંકવાદી પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાહોદ રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દાહોદ રેલવે સ્ટેશન પરથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદ રેલવે સ્ટેશન પર રેલવે […]

Continue Reading