જાણો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના કપાળમાં લગાવેલી બેંડેજના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના જ ઘરમાં પડી જવાને કારણે તેમના કપાળમાં ગંભીર ઈજા થઈ હતી. સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના જ ઘરમાં પડી જવાથી […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જીને સ્કૂટી શીખવવા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્કૂટી ચલાવી રહેલા મમતા બેનર્જીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મમતા બેનર્જીને સ્કૂટી શીખવવા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડશે કારણ કે TMCએ કોઈ ઉમેદવાર નથી ઉતાર્યો…? જાણો શું છે સત્ય….

પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમ છે. તેમજ આ વખતે સૌથી મહત્વની વાત છે કે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની પરંપરાગત ભવાનીપુર સીટ છોડી અને નંદીગ્રામથી ચૂંટણી લડવાનું નક્કી કર્યુ હતુ. હાલ નંદીગ્રામ વિધાનસભામાં વોટિંગ થઈ ગયુ છે જે બાદ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “મમતા બેનર્જીએ […]

Continue Reading

મમતા બેનર્જીના કયા પગમાં ઈજા થઈ હતી..? ડાબા કે જમણા…? જાણો શું છે સત્ય….

બંગાળની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકારણમાં ગરમી જોવા મળી રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ આ અંગે ખૂબ વાતાવરણ ગરમ છે. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગમાં ઈજા પહોંચી હતી અને હોસ્પિટલના પગના પ્લાસ્ટર બાંધેલો ફોટો અને ખૂબ મોટા પ્રમાણમાં શેર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે મમતા બેનર્જીનો વ્હીલચેરમાં બેઠેલો ફોટો છે, જેમાં તેમના જમણા પગમાં […]

Continue Reading

મમતા બેનરજીનો ફોટો એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના પગમાં ઈજા પહોચ્યા પછી, તેના ઘણા ફોટા સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હોસ્પિટલથી પાછા ફરતા મમતા બેનર્જીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વ્હીલચેર બેસી બહાર નીકળતા દેખાઈ રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મમતા બેનર્જીને પગ થયેલી ઈજાએ નાટક હતુ […]

Continue Reading

શું ખરેખર બંગાળમાં ભાજપના 21 નેતાઓ TMC માં જોડાયા…? જાણો શું છે સત્ય…

Meet Patel નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, *બંગાળ ની દીદી તો મોટાભાઇ ની પણ દાદી નીકળી…* *બંગાળ મા 4સાસંદ,1ધારાસભ્ય અને 16પાર્ષદ BJP માથી TMC મા જોડાયા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બંગાળમાં ભાજપના 4 સાંસદ, 1 […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જીએ કહ્યું કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે…! જાણો સત્ય

Gujarat Samachar નામના એક ફેસબુક પેજ દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે: મમત બેનર્જી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1100 લોકોએ લાઈક કરી હતી, 611 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 45 લોકો […]

Continue Reading