શિવરાજસિંહ ચૌહાણના ભાષણનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શિવરાજસિંહ ચૌહાણ એવું બોલી રહ્યા છે કે, “અમારા ગુરુજીના માથા પર અમે પગ રાખતા હતા.” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

વર્ષ 2017 માં થયેલા EVM વિવાદનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, EVM મશીનમાં ગડબડી કરવા બદલ ચૂંટણી પંચ દ્વારા 19 ઓફિસરોને હટાવવામાં આવ્યા. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયોમાં કરવામાં આવેલો દાવો તો સાચો હોવાનું સાબિત થાય છે પરંતુ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017માં મધ્યપ્રદેશના ભિંડ […]

Continue Reading

મધ્યપ્રદેશમાં ભાજપના નેતાને જૂતાનો હાર પહેરાવ્યાનો વીડિયો બિહારના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બિહારનો છે જ્યાં ચૂંટણી માટે વોટ માંગવા નીકળેલા ભાજપના નેતાનું જૂતાનો હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ […]

Continue Reading

શું ખરેખર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની પુત્રી ભાજપામાં જોડાઈ…? જાણો શું છે સત્ય….

હાલમાં બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયુ છે ત્યારે સોશિયલ મિડિયામાં એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની પુત્રી શ્રેયાંસી સિંહ આજે ભાજપ માં જોડાઈ.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે શ્રેયાંસી સિંહ ભાજપામાં […]

Continue Reading

જ્યોતિરાદિત્ય સિંધિયાનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Dilipsinh Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા  10 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જયોતિરાદિતય સિધિયા ને ભાજપ માં જોડાવવા બદલ ખુબ ખુબ અભિનંદન જય હો બીજેપી સરકાર હર હર મોદી ઘર ઘર મોદી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો વડગામના હતાવાડા ગામમાં વીજળી પડી તેનો છે…? જાણો શું છે સત્ય….

‎Piyush Gajjar Journalist નામના ફેસબુક પેજ દ્વારા 10 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, GTV NEWS-વડગામ તાલુકાના હતાવાડા ગામ માં જોરદાર વીજળી પડી.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વડગામ તાલુકાના હતાવાડા ગામમાં વીજળી પડી તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 175 […]

Continue Reading