તિરંગાના રંગે રંગાયેલા મુંબઈના બોરીવલીના ઓવરબ્રિજના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તિરંગાના રંગે રંગાયેલા ઓવરબ્રિજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તિરંગાના રંગે રંગાયેલા ઓવરબ્રિજનો આ વીડિયો મુંબઈના બોરીવલી ખાતેના ઓવરબ્રિજનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તિરંગાના રંગે રંગાયેલા […]

Continue Reading

બે વર્ષ પહેલાના જયપુરના વરસાદના વિડિયોને જોધપુરના નામે ફેલાવવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જોધપુરનો નહિં પરંતુ વર્ષ 2020ના વરસાદનો જયપુરનો વિડિયો છે.  જોધપુરમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. 3 દિવસના વરસાદમાં 5 લોકોના મોત થયા છે. ગુરૂવારે સવારે 4 વાગ્યે ફેક્ટરીમાંથી 15 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ન્યુ રૂપ નગરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયું […]

Continue Reading

શેરડીના રસની મશીન લઈ જતા સરકારી નોકરો ઉત્તર પ્રદેશના છે; જયપુરના નહીં…

રોડ પરથી શેરડીના રસનો ઠેલો બુલડોઝર થી ઉપાડી ટ્રકમાં નાખી અને લઈ જતા હોવાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છ. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનના જયપુર શહેરનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો આંશિક રીતે ખોટો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

જયપુરના રસ્તા પર પાણી ભરાયાના વિડિયોને દિલ્હીનો ગણાવવામાં આવી રહ્યો. જાણો શું છે સત્ય.

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે રસ્તામાં વરસાદના કારણે પાણી ભરયેલા છે, જે ખસેડી લો ફ્લોર બસની અંદર પાણી ઘૂસી રહ્યા છે. પાણી બસમાં બેઠેલા મુસાફરોની સીટ પર પહોંચ્યા બાદ તેમને સીટ પર  ઉભા રહેવું પડે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં ઓક્સિજનનો બગાડ થઈ રહ્યો છે તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં ઠેર-ઠેર ઓક્સિજનની જરુરિયાત ઉભી થઈ છે અને તેની અછતને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ત્યારે આ બધા સમાચારોની વચ્ચે ટેન્કરમાંથી લીક થઈ રહેલા ગેસનો એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનમાં ઓક્સિજન માટેનું કોઈ સ્ટોરેજ […]

Continue Reading

શું ખરેખર પાટણમાં તીડના ઝૂંડ જોવા મળ્યા તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Sharif Bapu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાટણમાં જોવા મળ્યા તીડના ઝુંડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર જયપુરમાં સાધુના ચીલમ પીવાને કારણે 300 લોકોને કોરોના વાયરસનું સંક્રમણ થયું…? જાણો શું છે સત્ય…

Bipin Bhartiya નામના ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જયપુર માં એક હિન્દૂ સાધુની ચીલમ પીવાની ટેવ થી 300 થી વધુ લોકો કોરેન્ટાઇન. સાધુ કોરોના પોઝિટિવ છે. સાધુ નો ડેરી નો બિઝનેસ છે અને 50 થી વધુ પરિવારો ને […]

Continue Reading

શું ખરેખર માઉન્ટ આબુમાં વરસાદ પડ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Narendrakumar C Modi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “માઉન્ટ આબુ શ્રીનાથજી કાકરોલી બરફ વરસાદ સ્વીઝરલેન્ડ જેવો માહોલ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 52 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

રાહુલ ગાંધીના ભાષણનો અધૂરો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎SK Karia નામના ફેસબુક યુઝર દ્વારા 28 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વાહ રાહુલ ભૈ!! હિન્દુસ્તાન કા યુવા સિર્ફ હિન્દુસ્તાન કો હી નહીં દેશ કો બદલ શકતા હૈ… વાહ વાહ😊 આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધીએ એવું […]

Continue Reading

શું ખરેખર જયપુરની આ હોટલમાં 48 લાખ રૂપિયા એક દિવસનું ભાડુ છે..? જાણો શું છે સત્ય.

Hitesh V. Thummar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતમા મોંઘામા મોઘી હોટેલ રાજસ્થાન ની રાજધાની જયપુર મા આવેલી છે, આ હોટેલમાં એક રાત રહેવાના રૂપિયા 48 લાખ છે,24 કલાકના 48 લાખ રૂપિયા એટલે દર કલાકના બે લાખ રૂપિયા થાય અને 1 મીનીટના 3333 રૂપીયા થાય છે,વીડીઓ […]

Continue Reading