જાણો મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે હોસ્પિટલમાં દર્દીને બચાવી રહેલી નર્સોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપમાં પણ દર્દીને બચાવી રહેલી નર્સોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે દર્દીને બચાવી રહેલી નર્સોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપમાં પણ દર્દીને બચાવી […]

Continue Reading

જાણો લારીમાં પિતાને હોસ્પિટલ લઈ જઈ રહેલા બાળકના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળક દ્વારા તેના પિતાને લારીમાં હોસ્પિટલ લઈ જવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાત મોડલનો છે જ્યાં એમ્બ્યુલન્સ ન મળતાં બાળકે તેના બિમાર પિતાને લારીમાં હોસ્પિટલ પહોંચાડ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં જોવા મળતી વ્યક્તિ ફાધર સ્ટેન સ્વામી છે…? જાણો શું છે સત્ય….

ભીમા કોરેગાંવ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રખાયેલા ફાધર સ્ટેન સ્વામીના અવસાન પછી એક તરફ રાજકારણ ગરમાયું છે અને સરકારને સોશિયલ મિડિયા પર અનેક સવાલો પુછવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઘણાં લોકોએ એક ફોટો શેર કરી રહ્યા છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિને હોસ્પિટલના પલંગ પર સાંકળથી બાંધવામાં આવ્યો છે. આ પોસ્ટ કરી અને દાવો કરી રહ્યા […]

Continue Reading

શું ખરેખર આ ફોટો દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોવિડ સેન્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીનો નહીં પરંતુ છત્તીસગઢના રાયપુરના […]

Continue Reading

શું ખરેખર ચીને કોરોના વાયરસના દર્દીઓ માટે 2 દિવસમાં બનાવી દીધી 1000 બેડની હોસ્પિટલ…? જાણો શું છે સત્ય…

‎‎Nitin Patel Radhe નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના વાઈરસઃ ચીને ફક્ત બે જ દિવસમાં બનાવી દીધી 1,000 બેડની હોસ્પિટલ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ચીન દ્વારા ફક્ત 2 દિવસમાં જ […]

Continue Reading

શું ખરેખર ચીન દ્વારા કોરોના વાયરસના દર્દીઓ માટે 19 દિવસમાં 57 માળની હોસ્પિટલ બનાવવામાં આવી…?

‎‎Jatin Dave નામના ફેસબુક યુઝર દ્વારા રા 31 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીને ફક્ત 57 માળની નવી હોસ્પિટલ ખાસ કરીને વાયરસ કોરોના દર્દીઓ માટે બનાવી છે. ફક્ત 16 કલાકમાં તેઓએ પ્રથમ કેટલાક માળ પૂર્ણ કર્યા. 19 દિવસમાં તેઓએ પાણીની સપ્લાય અને ઇલેક્ટ્રિક […]

Continue Reading