શું ખરેખર તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર મહિલાઓને પોલીસે ઝડપી લીધી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓ પકડીને લઈ જઈ રહેલી પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારી મહિલાઓને પોલીસે ઝડપી લીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાન સરકારે કોરોનાને કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ કર્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાજસ્થાન સરકારના નામે એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા પરિપત્રના ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાન સરકારે કોરોના મહામારીને લીધે 6 ડિસેમ્બર, 2021 થી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ કર્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

યુકેમાં કોરોનાની વેક્સિન લીધા પછી બે વ્યક્તિના મોતની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે હવે તેના માટેની વેક્સિનને લગતા સમાચારોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. આ બદાની વચ્ચે સોશિયલ મીડિયા પર કોરોનાની વેક્સિનને લગતી માહિતી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુકેમાં વેક્સિનેશનના પહેલા જ દિવસે કોરોના વેક્સિન લીધા બાદ બે લોકોના મોત થયા […]

Continue Reading

ભ્રામક માહિતી સાથેનો વીડિયો WHO ના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, WHO દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ એ એક સામાન્ય ફ્લુ છે. તેના માટે લોકડાઉન, કોરોન્ટાઈન કે પછી કોઈ વેક્સિનની જરૂર નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો […]

Continue Reading

માસ્ક પર 18 ટકા GST લાગતો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોનાથી બચવા માટેના માસ્ક પર સરકાર દ્વારા 18 ટકા GST લાગતો હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પણ માસ્ક પર 18 ટકા GST લાગતો નથી. સરકાર દ્વારા કોટન માસ્ક પર 5 ટકા અને […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના કોટાની સુધા હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીની કિડની નીકાળી લેવામાં આવી…? જાણો શું છે સત્ય…

My Baroda નામના ફેસબુક પેજ દ્વારા 29 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ વિડિઓ રાજસ્થાન ના કોટા જિલ્લામાં આવેલી સુધા હોસ્પિટલ નો છે. આ વિડિઓ સાચો છે કે ખોટો એ નક્કી નથી પણ એક ભાઈ ને કારોના ની સારવાર માટે સુધા હોસ્પિરલ,કોટા માં […]

Continue Reading

મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈનના નામે કોરોના સંબંધી ખોટી ઓડિયો ક્લિપ વાયરલ… જાણો શું છે સત્ય…

Rohit Borad નામના ફેસબુક યુઝર દ્વારા 23 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 1000 કામ સાઇડ મા મૂકી ને આ ઓડિયો ક્લિપ ને તમારા માટે અને તમારા પરિવાર ની ભલાઈ માટે સાંભળો . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી છોકરી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દીકરી છે…? જાણો શું છે સત્ય…

Ravindra Barot નામના ફેસબુક યુઝર દ્વારા 11 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, રશિયાએ લોંન્ચ કરેલી કોરોનાની વેક્સીન પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દીકરી પર કરવામાં આવ્યું. ટૂંક સમયમાં સામાન્ય વ્યકિતઓ સુધી રસી પહોંચે તેવી શકયતા . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ડૉ. દેવેન્દ્ર શર્મા દ્વારા કોરોનાના 125 દર્દીઓની કીડની નીકાળીને હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Bharatbhai Hirpara નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરા દેશ બદલ રહા હૈ નયા ભારત. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખેલું છે કે, સ્વસ્થ માણસને કોરોના દર્દી બતાવીને અત્યાર સુધીમાં 125 લોકોની કિડની નીકાળીને હત્યા કરનાર ડૉ. દેવેન્દ્ર […]

Continue Reading

શું ખરેખર માનવ શરીર માંથી અંગો ગાયબ થઈ જતા હોબાળો કર્યાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Prakash Pandav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મળતા સમાચારો મુજબ આ વિડિઓ મહારાષ્ટ્ર ના મનોરી ગામનો છે જ્યાં કોરોના ના દર્દી ની લાશ હોસ્પિટલ તંત્રએ સોંપવાની ના પાડતા ગામ લોકો જબરદસ્તી લાશને ગામ લઇ આવ્યા અને અંતિમ સંસ્કાર કરવા માટે અંતિમ વિધિ દરમિયાન માલુમ પડ્યું કે […]

Continue Reading

શું ખરેખર દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા બાળકોને સ્કૂલના જ માસ્ક લેવાની ફરજ પાડવામાં આવી…? જાણો શું છે સત્ય…

સારા વિચાર ના માનવીઓનું પેજ નામના ફેસબુક પેજ દ્વારા 6 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જે સ્કૂલો એ ફી માં રાહત નથી આપી અને ફી માટે માંગણી કરતા હોય તો તાત્કાલિક સ્કૂલમાંથી દાખલો લઈ લેવો આપણી ગરજ બતાવવી નહીં… એ સ્કૂલ માં જ […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસને કારણે 15 ઓક્ટોમ્બર, 2020 સુધી તમામ હોટલો ,રેસ્ટોરન્ટ અને રિસોર્ટ બંધ રહેશે…? જાણો શું છે સત્ય…

Jesal Shah  નામના ફેસબુક યુઝર દ્વારા 23 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ભારતની તમામ *હોટલો*, *રેસ્ટોરન્ટો* તેમ જ *રિસોર્ટ* ૧૫/૧૦/૨૦૨૦ સુધી રહેશે બંધ. 👆👆👆👆. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક […]

Continue Reading