શું ખરેખર કેરળમાં પાકિસ્તાનની હારની ઉજવણી કરવામાં આવી તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

ગત માસમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યા બાદ સમગ્ર દેશમાં લોકો નારાજ થયા હતા. જ્યારે પાકિસ્તાનને સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા ભારે રસા કસી બાદ હાર આપી ત્યારે ઓસ્ટ્રલિયા સાથે ભારતના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લુઘી પહેરી અને પોતાના બંને હાથ […]

Continue Reading

શું ખરેખર તાલિબાન દ્વારા ઉજવણી કરવામાં આવી તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

તાલિબાને કાબુલ પર કબ્જો કર્યા પછી, તાલિબાન અને અફઘાનિસ્તાનની હાલની સ્થિતિના સંબંધમાં વિવિધ સોશિયલ મિડિયા પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. આવો જ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક સશસ્ત્ર માણસો અમુક પ્રકારની ઉજવણી સાથે નૃત્ય કરતા જોવામાં આવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે “વિડિયોમાં દેખાતા માણસો […]

Continue Reading

બજરંગ પુનિયાના વર્ષ 2018ના વિડિયોને ટોક્યો ઓલમ્પિકના નામે ફેલાવવામાં આવી રહ્યો…

ટોક્યો ઓલમ્પિકમાં ભારતનું ખુબ સારૂ પ્રદર્શન કર્યુ હતુ. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રેસ્લિંગની મેચ દરમિયાન ભારતીય રેસલર બજરંગ પૂનિયા ચાલુ મેચ દરમિયાન અન્ય વ્યક્તિ સાથે ખુશી શેર કરી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો ટોક્યો ઓલમ્પિક દરમિયાનનો છે. જેમાં બજરંગ […]

Continue Reading

શું ખરેખર યુરો કપ જીત્યા બાદ ઇટાલીમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ ફક્ત બીજી વાર બનવા પામ્યુ હતુ, જ્યારે ઇટાલીએ નેઇલ-બાઇટિંગ પેનલ્ટી ફિનિશમાં ઇંગ્લેન્ડને હરાવીને યુરો કપ જીત્યો હતો. ત્યારબાદ ઘર પરત આવ્યા બાદ હજારો ઇટાલિયન લોકો શેરીઓમાં ઉતરી આવ્યા હતા, ધ્વજ લહેરાવતા, ગીતો ગાયા, સંગીત વગાડતા હતા અને ફટાકડા ફોડ્યા હતા.  આવો એક વિડિયો હાલમાં શેર કરવામાં આવી રહ્યો છે લોકો એક રસ્તા પર ફટાકડા […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય રુપાણીનો વર્ષ 2019 નો ઉત્તરાયણ ઉજવણીનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં ઉત્તરાયણ પર્વના સમાચારો સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ગુજરાતના વિજય રૂપાણી દ્વારા ઉજવવામાં આવેલા ઉત્તરાયણના પર્વનો છે જ્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં 31 ડિસેમ્બર 2020ના રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ ઘણી માહિતીઓ આપવામાં આવી છે. જેમાં જણવવામાં આવ્યુ છે કે, “31 ડિસેમ્બરના રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, 31 ડિસેમ્બર […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના સાથે દેખાતા બાળકો રેલવે સ્ટેશન પર કચરો વીણે છે…? જાણો સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બે બાળકો નજરે પડી રહ્યા છે. જ્યારે પોસ્ટમાં ફોટો સાથે એવું લખેલું છે કે, रेलवे स्टेशन पर कचरा बीनने वाले इन बच्चों ने कभी नहीं सोचा होगा […]

Continue Reading