વર્ષ 2017 માં યમુના એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં યમુના એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે સર્જાયેલા અકસ્માતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો […]

Continue Reading

આગ્રા પોલીસની કાર્યવાહીનો વિડિયો મધ્યપ્રદેશ પોલીસના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો મધ્યપ્રદેશ પોલીસની કાર્યવાહી દરમિયાનનો નહિં પરંતુ ઉત્તરપ્રદેશની આગ્રા પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો છે. સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં પોલીસ દ્વારા એક દુકાનમાં અંડર ગ્રાઉન્ડ ચાલતા કાફે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વિડિયોમાં યુવક-યુવતીઓ આપત્તીજનક સ્થિતીમાં જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર આગ્રામાં મુસ્લિમો દ્વારા રોડ પર નમાઝ ન પઢવા અંગે બોર્ડ લગાવવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

મનસે નેતા રાજ ઠાકરેના મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડ સ્પિકરને લઈ આપવામાં આવેલા અલ્ટિમેટમ બાદ સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વ્યક્તિ બેનર પકડીને ઉભેલા જોવા મળે છે. જે બેનરમાં લેખેલુ છે કે, “बराए मेहरबानी कोई भी नमाजी मस्जिद के बाहर सडक […]

Continue Reading

વર્ષ 2018 માં આગ્રા ખાતે બનેલી ઘટનાનો જૂનો ફોટો ગુજરાતના નામે ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર રસ્તા પર બેઠેલી એક વૃદ્ધ મહિલાનો ઓક્સિજનની બોટલ સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા પર ઓક્સિજનની બોટલ સાથે બેઠેલી વૃદ્ધ મહિલાનો આ ફોટો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

વર્ષ 2017 માં યમુના એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં આગરા-મથુરા હાઇવે પર ધુમ્મસને કારણે સર્જાયેલા અકસ્માતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ […]

Continue Reading

શું ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા તાજમહેલમાં નમાજ બંધ કરાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎Mahendra Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 28 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ताजमहल में नमाज बन्द #सुप्रीम_कोर्ट ताजमहल राष्ट्रीय धरोहर है, कोई धार्मिक स्थल नहीं | पहली बार कुछ अच्छा काम किया..!!   પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર આગ્રામાં ભાજપાના ધારાસભ્યની પત્ની સેક્સ રેકેટ ચલાવતા પકડાઈ…? જાણો શું છે સત્ય….

Nirav Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 130 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 22 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 1825 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આ હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આગ્રા(પુર્વ)ના ભાજપાના […]

Continue Reading