મહિલાની પાછળ રખડતા શ્વાન દોડ્યા અને અકસ્માત સર્જાયો તે ઘટના ગુજરાતની નથી… જાણો શું છે સત્ય….

આ ઘટના ગુજરાતની નથી, અકસ્માતમાં પીડિતોની ઓળખ સુપ્રિયા, સસ્મિતા અને તેના બાળક તરીકે થઈ છે. ઘટના ઓડિશાની છે. સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં કેટલાક રખડતા કૂતરા બે મહિલાઓ અને એક બાળકની સ્કૂટી પાછળ દોડી રહ્યા છે. જે બાદ મહિલા પોતાનું સંતુલન ન રાખી શકી અને નજીકમાં પાર્ક કરેલી કાર […]

Continue Reading

Fake News: શું ખરેખર અમેરિકાના ન્યુયોર્કના અકસ્માતનો આ વીડિયો છે જેમાં 50 લોકોના મોત થયા…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ ગત વર્ષનો છે અને તેમજ ન્યુયોર્કનો નહિં પરંતુ ટેક્સાસના I-35 હાઈ-વે પરનો છે. તેમજ આ અકસ્માતમાં 50 લોકોના નહિં પરંતુ 6 લોકોના મોત થયા હતા. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક બાદ એક બાદ વાહનો એકબીજા સાથે […]

Continue Reading

વર્ષ 2017 માં યમુના એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં યમુના એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે સર્જાયેલા અકસ્માતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો […]

Continue Reading

ચંપક ચાચાના ગંભીર અકસ્માતને લઈ ફેલાઈ રહી છે અફવા… જાણો શું છે અમિત ભટ્ટ સાથે થયેલા અકસ્માતનું સત્ય…

ચંપક ચાચા(અમિત ભટ્ટ)નો કોઈ ગમખ્વાર અકસ્માત થયો નથી, જેની માહિતી ખુદ અમિત ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. દેશનો સૌથી લોકપ્રિય દૈનિક કોમેડી શોમાં ખાસ પાત્ર ભજવનાર અમિત ભટ્ટ (ચંપક ચાચા)ને લઈ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સોશિયલ મિડિયા તેમજ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે […]

Continue Reading

પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં કેદારનાથ ખાતે થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનાનો નથી… જાણો શું છે સત્ય…

તાજેતરમાં કેદારનાથ ખાતે કોઈ ટેકનિકલ ખામીને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં 7 લોકોના મોત થયા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર ક્રેશ થયેલા હેલિકોપ્ટરના કેટલાક ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં કેદરનાથ ખાતે થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયેલો છે. જેમાં ટ્રક એસટી બસ અને તૂફાન છે. અને મોટી સંખ્યામાં ઘાયલ લોકો રોડ પર અને વાહનની અંદર જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા હાઈ-વે પર […]

Continue Reading

વર્ષ 2017 માં યમુના એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં આગરા-મથુરા હાઇવે પર ધુમ્મસને કારણે સર્જાયેલા અકસ્માતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ […]

Continue Reading

શું ખરેખર ડીસા રેલવે ફાટક પર થયેલા અકસ્માતનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

Naresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા 7 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ડીસા રેલવે ફાટક લાઈવ એક્સીડન્ટ… . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ડીસા રેલવે ફાટક પર ટ્રક રેલવે ફાટકની અંદર ઘૂસી ગઈ તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 9 […]

Continue Reading

બ્રાઝિલ ખાતે હેલિકોપ્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતનો વીડિયો અમૃતસરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Chanakya Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Only possible India Amritsar ratan singh chowk helicopter naal truck da accident . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો હેલિકોપ્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતનો વીડિયો […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો માણસા-વિજાપુર હાઈવે પરથયેલા અકસ્માતનો છે…? જાણો શું છે સત્ય…

‎Patel Patidar‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2019ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, માણસા થી વિજાપુર હાઈવે પર ભયંકર એકસીડન્ટ. પોસ્ટના વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો માણસાથી વિજાપુર હાઈવે પર બનેલા ભયંકર અકસ્માતનો છે. ફેસબુક પોસ્ટમાં મૂકવામાં આવેલા આ […]

Continue Reading