શું ખરેખર નરેન્દ્ર મોદીના હાથ જન સંખ્યા નિયત્રંણની ફાઈલ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના હાથમાં એક ફાઈલ જોવા મળી રહી છે. જે ફાઈલ પર લખવામાં આવ્યુ છે કે, જન સંખ્યા નિયંત્રણ કાનૂન 2021. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોદી સરકાર નવો કાયદો લાવી રહી છે જન સંખ્યા નિયંત્રણ કાયદો 2021 અને […]

Continue Reading

નરેન્દ્ર મોદીની સાથે ઉભેલા RSS ના નેતા લક્ષ્મણરાવ ઈમાનદારનો ફોટો અન્ના હજારેના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં નરેન્દ્ર મોદીની સાથે જે વ્યક્તિ દેખાય છે એ અન્ના હજારે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોમાં પ્રધાનમંત્રી […]

Continue Reading

શું ખરેખર પીએમ મોદી દ્વારા તેમનું કાર્યાલય OLX પર વેંચવા કાઢ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રધાનમંત્રીના વારાણસીના જનસંપર્ક કાર્યાલયનો એક ફોટો છે અને તેની નીચે તેની કિંમત 7.5 કરોડ રૂપિયા લખવામાં આવી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી દ્વારા તેમનું વારાણસીનું કાર્યાલય OLX પર વહેંચવા માટે કાઢવામાં આવ્યુ છે.જેની કિંમત 7.5 કરોડ રૂપિયા રાખી છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીની પત્નીને નમસ્કાર કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિલાને પ્રણામ કરી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીની પત્નીને નમન કરી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી અંબાણી પરિવારના પૌત્રને જોવા હોસ્પિટલમાં ગયા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હોસ્પિટલમાં ઉભા હોય તેવો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઉભેલા જોવામાં આવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુકેશ અંબાણીના પૌત્રને મળવા હોસ્પિટલમાં ગયા હતા તે સમયનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

વર્ષ 2018 માં મળેલી ગુજરાત સરકારની મિટીંગનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના મહામારીના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારના મંત્રીઓ તેમજ અધિકારીઓ પોતે જ માસ્ક નથી પહેરતા અને લોકો પાસેથી દંડની વસૂલાત કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

યોગાચાર્ય બી.કે.એસ. આયંગરનો યોગ કરતો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાળપણમાં યોગ કરવામાં આવ્યા તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નહીં પરંતુ યોગાચાર્ય બી.કે.એસ. […]

Continue Reading

રેલીમાં ઉમટેલી ભીડનો જૂનો ફોટો યોગી આદિત્યનાથની રેલીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેલીમાં ઉમટેલી ભીડનો એખ ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથની રેલીમાં ઉમટેલી ભીડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2014 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને આ […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાથુરામ ગોડસેને પ્રણામ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એકબાજુ નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીને નમન કરી રહ્યા છે તો બીજી બાજુ તેઓ મહાત્મા ગાંધીને ગોળી મારનાર નાથુરામ ગોડસેને પણ નમન કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Dhaval Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “साहब मना रहे अपना जन्मदिन उद्योगपतियों के साथ गिलास टकराकर देश का युवा कर रहा आत्महत्या बेरोजगारी से तंग आकर…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

કૃષિ બિલને કારણે MSP ખતમ થવાની ભ્રામક માહિતી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

Bhupat Dhamsaniya નામના ફેસબુક યુઝર દ્વારા 18 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, ભાજપ એટલે મોદીજી, મોદીજી મતલબ કિસાન વિરોધી MSP ખતમ નિર્યંત ખતમ હવે મંડી ખતમ ફક્ત ઉદ્યોગપતિ ના ઈશારે ચાલતી BJP. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા […]

Continue Reading

શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…? જાણો શું છે સત્ય…

Shailesh Dhameliya નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હે ભૂંડભક્તો આ હીરાલાલ એંડ કું.. નું કનેક્શન તો પાકિસ્તાન માં પણ નીકળ્યું.. બજાવ… ભૂંડભક્તો.. તાલી… આજ ઓલો હલ્કટ ગિરિરાજ સિંહ એક ટાંગ પે નાચેગા..????? . જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં […]

Continue Reading