21 વર્ષની છોકરીએ 62 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા હોવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી અને વૃદ્ધે લગ્વ કર્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 21 વર્ષની છોકરીએ 62 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

આઈસલેન્ડ સરકાર દ્વારા યુવતી સાથે લગ્ન કરનારને ત્રણ લાખ રૂપિયા નથી આપવામાં આવી રહ્યા…જાણો શું છે સત્ય….

આ ભ્રામક મેસેજ વર્ષ 2016થી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આઇસલેન્ડ સરકાર દ્વારા આ પ્રકારે કોઈ રૂપિયા આપવામાં આવી રહ્યા નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આઈસલેન્ડની સરકારને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. જે સંપૂર્ણ દાવો આ પ્રકારે છે કે, “આઈસલેન્ડ સરકાર દ્વારા ત્યાંની યુવતી […]

Continue Reading

ગુજરાતી કલાકાર અલવીરા મીર અને કમાભાઈનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી કલાકાર અલવીરા મીર અને કમાભાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કમાભાઈના લગ્નનું નક્કી થઈ ગયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર થાઈલેન્ડમાં યુવાન દ્વારા પ્રેમિકાના મોત બાદ સાપ સાથે લગ્ન કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં એક વ્યક્તિ સાપને બુકે આપતો જોવા મળી રહ્યો છે. અને યુવાનના મોઢા પર હાસ્ય જોવા મળી રહ્યુ છે. આ ફોટોને શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુવાન થાઈલેન્ડનો છે અને તેને ઝેરી સાપ સાથે લગ્ન કર્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading