શું ખરેખર પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવનારના ઘર તોડી નાખવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, ઉજ્જૈનનો એક વિડિયો ઇન્ટરનેટ પર ફરતો હતો અને જે સોશિયલ પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યો હતો, તે વિડિયોમાં કેટલાક લોકો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ જ વિડિયો સાથે જોડીને એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, તે વિડિયોમાં ઘણા પોલીસકર્મીઓને યુનિફોર્મ પહેરેલા અને જેસીબીની મદદથી બંદોબસ્ત તોડતા જોઈ શકો છો. આ […]

Continue Reading

આમ આદમી પાર્ટીનું એડિટ કરેલુ પોસ્ટર ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય….

આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ નો થોડા સમય પહેલા ગોપાલ ઈટાલિયાનો એક વિડિયો સામે આવ્યો હતો. જેમાં તે ધાર્મિક વિધિઓ વિશે ટિપ્પણી કરે છે. જે વિડિયો વાયરલ થયા બાદ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ સોશિયલ મિડિયા પર એક આમ આદમી પાર્ટીની જાહેરાતનું પોસ્ટર વાયરલ થઈ રહ્યુ છે. હાલ AAP દ્વારા આખા ગુજરાતમાં જન સંવેદના […]

Continue Reading

શું ખરેખર પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી પોલીસ ભરતીમાં મોટેભાગે મુસ્લિમ ઉમેદવારોની ભરતી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળ પોલીસ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોના નામની એક યાદીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી પોલીસ ભરતીમાં મોટોભાગે મુસ્લિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી તેની આ યાદી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર વૃધ્ધની દાઢી કાપનાર આરોપીને લોકોએ માર માર્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો જેમાં દિલ્હીની બાજુમાં આવેલા લોની વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા એક મુસ્લિમ વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે, આ જ વિડિયો બાદ અન્ય એક વિડિયોમાં આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે હુમલાખોરોએ તેની દાઢી કાપીને કહ્યું હતું “જય શ્રી રામ”ના નારા લગાવો. જો […]

Continue Reading

શું ખરેખર અમૂલના આઈસ્ક્રીમમાં ભૂંડની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમૂલ આઈસ્ક્રીમમાં ઉપયોગ કરવામાં આવતા E-471 ની વ્યાખ્યા કરનારા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમૂલ આઈસ્ક્રીમમાં એક E-471 ઈમલ્સીફાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભૂંડની ચરબીમાંથી બને છે. આ વ્યક્તિ લોકોને અમૂલ આઈસ્ક્રીમનો ઉપયોગ નહીં કરવાનું જણાવે છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર બુર્ખામાં પકડાયેલો આ શખ્સ પાકિસ્તાનના ઝંડા સાથે પકડાયો….? જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ ઓફિસિઅલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોણ શું કરવા માંગે છે દેશમા ખુદ તમે જાતે જોઇલો. આ એક ગ્રુપ હોય છે જે મુસ્લિમોને બદનામ કરવા નિકળ્યા હતા પાકિસ્તાનનો ઝંડો લઇને આંતકવાદીઓ પકડાઈ ગયા..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 […]

Continue Reading