એક પરિવાર એક નોકરી યોજનાના નામે ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય…

કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના લોંચ કરવામાં જ નથી. નવેમ્બર 2018માં સીક્કિમ રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેનું એક પોસ્ટર વાયરલ થઈ રહ્યુ છે. જેને સોશિયલ મિડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવી […]

Continue Reading

ગુજરાત સરકારે ગરબા રમવા પર લગાવ્યો 18 ટકા GST…! જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા ગરબા પર લગાવવામાં આવેલા જીએસટીના સમાચારો ખૂબ જ ચર્ચામાં છે. ગરબા પર લગાવવામાં આવેલા જીએસટીનો વિરોધ પક્ષ દ્વારા ઠેર-ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર ગરબા રમવા પર લગાવવામાં આવેલા જીએસટીને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

ગુજરાત હાઈકોર્ટ દ્વારા સોશિયલ મિડિયાને લઈ કોઈ આદેશ બહાર નથી પાડ્યો… જાણો શું છે સત્ય….

ગુજરાત સરકાર કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી. આ મેસેજ છેલ્લા ઘણા વર્ષો થી વાયરલ થઈ રહ્યો છે.  હાલમાં મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં માહિતી આપતા જણવવામાં આવ્યુ છે કે, “વોટ્સએપ ગ્રુપ એડમીને પોતાના ગ્રુપમાં કોઈ સોગંધ વાળા મેસેજ, અસ્લીલ વિડીયો કે ફોટા મોકલનાર વ્યક્તિને […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા તમામ ખાનગી સ્કૂલોમાં એકસરખી ફી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારરત્રના કટિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં પ્રસારિત કરવામાં આવેલા સમાચારના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં તમામ ખાનગી સ્કૂલોની ફી એકસરખી કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

એક પરિવાર એક નોકરી યોજનાના નામે ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય…

હાલમાં લોકો સરકારી નોકરી મેળવવા માટે ઘણી મહેનત કરતા હોય છે. અને તેના માટે આયોજીત સ્પર્ધાતમક કસોટીની પણ તૈયારી કરતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલથઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના શરૂ કરવામાં આવી છે જે 1 જાન્યુઆરી […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં રુપાણી સરકારે રાજીનામું આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ બધા સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના મુખ્યમંત્રીના રાજીનામાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ સમગ્ર સમાચારો વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી અને […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં 2520 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ન્યુઝ પેપરનું એક કટિંગ શેર કરવામાં આવી રહ્યુ છે. જેમાં એક જાહેરાત આપવામાં આવવી છે અને જણાવવામાં આવ્યુ છે કે, ગુજરાત સરકાર દ્વારા ખાલી પડેલી 2520 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે જાહેરાત ખોટી છે, સરકાર દ્વારા આ પ્રકારે […]

Continue Reading