જાણો ભારત-પાકિસ્તાન મેચ બાદ પાકિસ્તાન હારતાં તોડવામાં આવી રહેલા ટીવીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત દ્વારા પાકિસ્તાનને હરાવવામાં આવ્યું તેના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ ટીવી તોડી રહેલા એક વ્યક્તિનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત દ્વારા પાકિસ્તાનને હરાવવામાં આવતાં પાકિસ્તાનમાં ટીવી તોડવામાં આવ્યું […]
Continue Reading