મણિપુરના બીજેપી નેતા ચિદાનંદ સિંહ અને તેમના પુત્રનો ફોટો ખોટા દાવા સાથે કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

તસવીરમાં દેખાતી વ્યક્તિ મણિપુર બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ ચિદાનંદ સિંહ અને તેમના પુત્ર સચીનંદ સિંહ છે. તે મણિપુરની ઘટનામાં આરોપી નથી. થોડા દિવસો પહેલા મણિપુરમાં હિંસા વચ્ચે ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં કેટલાક લોકો એક મહિલાને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવી રહ્યા હતા. આ વીડિયોથી દેશના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. વાયરલ વીડિયોના […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં RSS ના વડા મોહન ભાગવતે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈ ત્યાર બાદનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિવેક અગ્નિહોત્રી દ્વારા કાશ્મીરી પંડિતો પર બનાવવામાં આવેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે આ ફિલ્મ વિશે ઘણી બધી ખોટી માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં જ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી, અભિનેત્રી પલ્લવી જોશી અને RSS ના વડા મોહાન ભાગવતનો […]

Continue Reading

શું ખરેખર તાલિબાનોના લીડર દ્વારા ભાજપ અને આરએસએસને તાકાતવાર ગણાવવામાં આવ્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાઢીવાળા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ બોલી રહ્યો છે એ તાલિબાનનો લીડર છે અને તે ભાજપ અને આરએસએસ તાકાતવાર હોવાનું જણાવી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેસલિંગમાં લડાઈ કરતી બે મહિલા રેસલરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની મહિલા રેસલરે દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેને કુસ્તી લડવા પડકાર આપતાં સંધ્યા ફડકેએ પાકિસ્તાની રેસલરની પીટાઈ કરી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર વર્ષ 2013 માં મળેલી RSS ની મિટીંગનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી તેમજ તેમની સાથે અન્ના હજારે, અરવિંદ કેજરીવાલ અને અન્ય કેટલાક નામાંકિત નેતાઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો વર્ષ 2013 માં મળેલી RSS ની મિટીંગનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર પોલીસના ગણવેશમાં જોવા મળતા વ્યક્તિ BJPના ધારાસભ્ય છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક વ્યક્તિ પોલીસના ગણવેશમાં જઈ રહ્યા છે અને એક વ્યક્તિ તેમનો વિડિયો ઉતારી રહ્યો છે અને તેમને પુછી રહ્યો છે કે, તમારી બેચ નેમ પ્લેટ ક્યાં છે. જ્યારે સામે રહેલ વ્યક્તિ જણાવી રહ્યા છે કે, તેમની નેમ પ્લેટ પડી ગઈ છે. આ પોસ્ટ સાથે દાવો […]

Continue Reading

નરેન્દ્ર મોદીની સાથે ઉભેલા RSS ના નેતા લક્ષ્મણરાવ ઈમાનદારનો ફોટો અન્ના હજારેના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં નરેન્દ્ર મોદીની સાથે જે વ્યક્તિ દેખાય છે એ અન્ના હજારે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોમાં પ્રધાનમંત્રી […]

Continue Reading

શું ખરેખર બુર્ખામાં પકડાયેલો આ શખ્સ પાકિસ્તાનના ઝંડા સાથે પકડાયો….? જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ ઓફિસિઅલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોણ શું કરવા માંગે છે દેશમા ખુદ તમે જાતે જોઇલો. આ એક ગ્રુપ હોય છે જે મુસ્લિમોને બદનામ કરવા નિકળ્યા હતા પાકિસ્તાનનો ઝંડો લઇને આંતકવાદીઓ પકડાઈ ગયા..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 […]

Continue Reading