Fake News: આજતકની ન્યુઝ પ્લેટને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

આ ફોટોને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આજતકની ન્યુઝ પ્લેટને ડિજિટલ રીતે એડિટ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા લોકો સુધી પહોંચવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. કેન્દ્રના પણ તમામ નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં ખૂબ […]

Continue Reading

શું ખરેખર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ફ્રી રાશન સેવા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

યુપી વિધાનસભાની ચૂંટણીના 10 માર્ચના રોજ પરિણામ આવ્યા હતા જેમાં ભાજપાનો વિજય થયો હતો. તે બાદ પણ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પૃષ્ટભૂમિ વચ્ચે સોશિયલ મિડિયામાં એક આજતક ન્યુઝ ચેનલ સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “अब फ्री राशन नहीं मिलेगा!” આ ફોટોને શેર કરીને દાવો […]

Continue Reading

આજતક સમાચાર ચેનલનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આજતક સમાચાર ચેનલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં આજતક ચેનલની એંકર શ્વેતાસિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે આજતક પર પ્રસારિત થતા કાર્યક્રમ ખબરદારની એક પ્રોમો પ્લેટ બનાવવામાં આવી છે. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘पीएम मोदी ने दिलाया पहला ओलंपिक पदक’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

યોગી આદિત્યનાથના નામે ફર્જી નિવેદન વાયરલ થઈ રહ્યુ…જાણો શું છે સત્ય….

યોગી આદિત્યનાથે ગત 2 ઓક્ટોબરના રોજ હાથરસના કૌભાંડને લઈને તેમના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું અને આ મામલે તેમનું મૌન તોડ્યુ હતું, જેના પછી સોશિયલ મિડિયા પર તેમનું કથિત વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યુ છે, જેમાં આજતક સમાચારોનો સ્ક્રિનશોટ જેવું દેખાતું એક પોસ્ટર શેર કરવામાં આવી રહ્યું છે, સ્ક્રિનશોટમાં આજ તક સાઇન હેઠળ […]

Continue Reading