શું ખરેખર નિતિન પટેલે રાજ્ય સરકાર પાસે આ પ્રકારની માંગણી કરી.? જાણો શું છે સત્ય……
Ravi Adrola નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2019ના એક પોસ્ટ શેર કરી હતી. “નીતિન પટેલની કેન્દ્ર સરકાર પાસે માંગણી:દારૂબંધીને કારણે આવક ઘટે છે,તે કેન્દ્ર ભરપાઈ કરે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 173 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]
Continue Reading