લોકોને ગંદી પાણીપુરી ખવડાવવાનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે, ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો સત્ય ઘટના નથી. આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. જે લોકોમાં જાગૃતી ફેલાવવા તેમજ મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. પાણીપુરી વેચનારનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે પાણીપુરી વેચનાર વાસણમાં એ જ એઠી ચમચી નાખે છે જેનાથી તે પાણીનો સ્વાદ લે છે. પછી તે પોતાના હાથથી વાસણમાં […]

Continue Reading

મહાલક્ષ્મી યોજનાના પૈસા માંગનાર મહિલાને દિગ્વિજય સિંહે ભગાડી દીધા…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં મહિલા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પાસે મહાલક્ષ્મી યોજનાના પૈસા માંગતી ન હતી. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ તેમને મળવા આવેલી એક મહિલાને ધક્કો મારતા નજરે પડે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો હિંદુઓ વિશે બોલી રહેલા મુસ્લિમ ટોપી પહેરેલા વ્યક્તિના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુઓને ભડકાનારા નિવેદન આપી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો એક મુસ્લિમ વ્યક્તિનો છે જે હિંદુઓને ભડકાવી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હિંદુઓ ભડકાવનારા નિવેદન આપી રહેલા […]

Continue Reading

જાણો બાળકને ઢોર માર મારી રહેલા પિતાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને ઢેર માર મારી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતનો છે જેમાં એક વ્યક્તિ બાળકને લાકડી વડે ઢોર માર મારી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

યુએસમાં પીએમ મોદીના પાંચ વર્ષના જૂના વીડિયોને હાલનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો તાજેતરનો નથી. જો કે વિરોધનો વીડિયો મોદીનો યુએસના તાજેતરના વિરોધનો નથી, પરંતુ આ વીડિયો વર્ષ 2019નો છે. તાજેતરમાં, અમે એક વીડિયો સામે આવ્યો જેમાં એક ભીડ PM મોદી વિરૂદ્ધ રસ્તાઓ પર વિરોધ કરતી જોવા મળી હતી. તેઓ મોદીના પૂતળા સાથે જૂતાની માળા અને તેના પર ‘ભારતીય આતંકવાદનો ચહેરો’ લખેલા સ્લોગન સાથે જોવા મળ્યા […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેકઅપ કરી રહેલી માહિલાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેકઅપ કરી રહેલી મહિલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મેકઅપ માટે એક મેકઅપ આર્ટિસ્ટ રાખી છે તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો બ્રિજ લગાવવામાં આવેલા ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટરના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બ્રિજ પર લગાવવામાં આવેલા ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બ્રિજ પર ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટર લગાવવામાં આવ્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો ભાજપની ચબરખી સાથેના EVM ના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની ચબરખી સાથેના EVM નો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, EVM પર પણ ભાજપની ચબરખી લગાવવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં EVM પર ભાજપની ચબરખી એટલા માટે લગાવવામાં […]

Continue Reading

જાણો લગ્નનો શણગાર સજીને મતદાન કરી રહેલી મહિલાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગ્નનો શણગાર સજીને મતદાન કરી રહેલી મહિલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહારના ગાજીપુર ખાતે એક મહિલાએ લગ્નના દિવસે જ લગ્ન કર્યા પહેલાં મતદાન કર્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું PM મોદી 400 સીટો જીતીને દેશનું બંધારણ બદલવા જઈ રહ્યા છે? બીજેપી નેતાનો અધૂરો વિડીયો થયો વાયરલ…

વાયરલ વીડિયો અધૂરો જોવા મળ્યો છે, જેમાંથી એક ભાગ કાપીને જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે. મૂળ વીડિયોમાં ભાજપના નેતા કિરોડીલાલ મીણાએ કોંગ્રેસને બંધારણ પર કહ્યું હતું કે, કોંગ્રેસ લોકોમાં ભ્રમણા ફેલાવી રહી છે કે જો મોદીજી 400નો આંકડો પાર કરશે તો તેઓ અનામત ખતમ કરી દેશે અને બંધારણ પણ બદલી નાખશે. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન […]

Continue Reading

જાણો પૃથ્વીના ગોળા પર જલધારા કરા રહેલા સાધુસંતોના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૃથ્વીના ગોળા પર જલધારા કરી રહેલા સાધુસંતોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વધુ પડતી ગરમીને કારણે તપી રહેલી ધરતીને શાંત કરવા માટે સાધુસંતો દ્વારા પૃથ્વીના ગોળા પર જલધારા કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

પાંચ વર્ષ જૂના વીડિયોને સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ હિટ બાય ટર્બ્યુલન્સના તરીકે શેર કરવામાં આવી રહ્યો…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો 2019માં એર ટર્બ્યુલન્સનો વીડિયો છે. તાજેતરની સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટની ઘટના સાથે કોઈ સંબંધ નથી. લંડનથી સિંગાપોર જતી ફ્લાઈટમાં એર ટર્બ્યુલન્સ કારણે એક મુસાફરનું મોત થયું હતું અને 71 અન્ય ઘાયલ થયા હતા.  ફ્લાઇટ SQ321, બોઇંગ 777-300 ER, 211 મુસાફરો અને 18 ક્રૂ સભ્યો સાથે, સોમવાર, 20 મે, 2024 ના […]

Continue Reading

જાણો ઘાયલ થયેલા ભાજપના નેતા મનોજ તિવારીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા મનોજ તિવારીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા મનોજ તિવારી પર હુમલો થયો અને તે ઘાયલ થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના […]

Continue Reading

Fake Check: પીએમ નરેન્દ્ર મોદીના ભાભીનું હાલમાં નિધન નથી થયુ. જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના ધર્મપત્ની ભગવતીબેન મોદીનું પાંચ વર્ષ પહેલા 1 મે, 2019 ના રોજ નિધન થયું હતું હાલમાં નહીં. સોશિયલ મીડિયામાં પીએમ નરેન્દ્ર મોદીના ભાઈના પત્નીને લઈ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રહલાદ મોદીના પત્નીને લઈ માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ […]

Continue Reading

પીએમ મોદીના ભાષણનો એક ભાગ કટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિષે વાત નથી કરી રહ્યા. પરંતુ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિશે વાત કરી રહ્યા હતા. વડાપ્રધાન મોદીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાંભળીને એવું લાગે છે કે ભાષણમાં તે પોતાને પઠાણનો બાળક ગણાવી રહ્યો છે. વીડિયોમાં મોદી એવું કહેતા સાંભળવા મળે છે કે, […]

Continue Reading

જાણો મુસ્લિમ એક્સપ્રેસના નામે વાયરલ થઈ રહેલા ટ્રેનના વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લીલા રંગના મસ્જિદના ગુંબજ અને સોનેરી રંગના પક્ષીઓની ડિઝાઈનથી શણગારેલી ટ્રેનનો આગળનો ભાગ દર્શાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હૈદરાબાદથી બંગાળ જતી ટ્રેનને જેહાદીઓ દ્વારા રોકીને તેને મુસ્લિમ એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું . પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

નીતિન ગડકરીના જુના નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે હાલમાં ન્યુઝપેપરનુ ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ‘સત્તાની આશા નહોતી એટલે લોકોને અમે ખોટા વચનો આપેલા: ગડકરી’ આ ન્યુઝ પેપરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નીતિન ગડકરી દ્વારા હાલમાં […]

Continue Reading

‘કોંગ્રેસ તમારા પૈસા છીનવી લેશે અને મુસ્લિમોમાં વહેંચી દેશે’ એવો મલ્લિકા અર્જુનનો વીડિયો અધૂરા અને ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે…

ખડગેના મૂળ વીડિયોમાંથી અધૂરું નિવેદન ખોટા આધાર પર ફેલાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી કોંગ્રેસ પાર્ટી વિશે કહે છે કે તેઓ દરેકના પૈસા છીનવી લેશે અને મુસ્લિમોમાં વહેંચી દેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાતને સાચી માનીને યુઝર્સ વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પર તેનો પ્રચાર કરી […]

Continue Reading

પાકિસ્તાનનો એક વર્ષ જૂનો વીડિયો ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી સાથે જોડીને વાયરલ થયો છે.

લોકસભા ચૂંટણીના બે તબક્કાના મતદાન બાદ સોશિયલ મીડિયા પર ઘણા નકલી વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ અન્ય વ્યક્તિના ચહેરા પરથી બુરખો હટાવતો વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વીડિયોને તાજેતરની લોકસભા ચૂંટણી સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જ્યારે કોન્સ્ટેબલે વ્યક્તિનો બુરખો હટાવ્યો ત્યારે તેની […]

Continue Reading

જાણો તાજેતરમાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પરના નિવેદનના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું જેમાં તેમણે એવું કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી હવે ફક્ત મ્યુઝિયમમાં રહશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

શું ખરેખર ભાનુભાઈ ચૌહાણ દ્વારા હાલમાં ભાજપામાંથી રાજીનામું આપવામા આવ્યુ…? જાણો શું છે સત્ય….

સતવારા સમાજના મોભી અને જામનગર ભાજપાના નેતા ભાનુભાઈ ચૌહાણ દ્વારા વર્ષ 2022માં રાજીનામું આપવામાં આવ્યુ હતુ જ્યારે હાલમાં તેઓ ભાજપામાં ફરી જોડાયા ગયા છે. હાલમાં તેમણે રાજીનામું નથી આપ્યુ. જામનગરના ભાજપાના નેતા અને સતાવારા સમાજના મોભી એવા ભાનુભાઈ ચૌહાણને લઈ સોશિયલ મીડિયામાં એક સમાચાર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

મહિલા દ્વારા મુંડન કરી કરવામાં આવેલા વિરોધના વીડિયોનું જાણો શું છે સત્ય….

આ વીડિયો આજ થી 6 વર્ષ પહેલાનો વર્ષ 2018નો છે. સમાયોજન રદ્દ થયા બાદ પોતાની માંગણીઓ માટે વિરોધ કરી રહેલી મહિલા શિક્ષામિત્રોએ લખનઉમાં વાળ કપાવીને વિરોદ્ધ કર્યો હતો. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવામળે છે કે, એક મહિલા દ્વારા પોતાના માથાના વાળ ઉતરાવી અને જાહેરમાં મુંડન […]

Continue Reading

જાણો દેશની તિજોરી પર પહેલો અધિકાર લઘુમતીઓનો એવું કહી રહેલા કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરના સમાચારના વાયરલ સ્ક્રીનશોટનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરના નિવેદનના સમાચારનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર એવું કહી રહ્યા છે કે, અમે આજે પણ કહીએ છીએ દેશની તિજોરી પર લઘુમતીઓનો પહેલો અધિકાર. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત […]

Continue Reading

જાણો તાજેતરમાં સંદેશ ન્યૂઝ ચેનલના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંદેશ ન્યૂઝ ચેનલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહેલી વાર મીડિયા સાચું બોલ્યું કે, ભાજપની સરકાર નોકરીની હરાજી કરે છે અને 21 લાખ રુપિયામાં નોકરી આપી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો ‘જય શ્રી રામ બોલો અને ભૂખે મરો’… એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, ‘જય શ્રી રામ બોલો અને ભૂખે મરો’… પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા […]

Continue Reading

જાણો ભારતમાતા કોણ છે? એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, આપણે બધા ભારતમાતા કી જયનો નારો લગાવીએ છીએ તો આ ભારતમાતા કોણ છે?. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

અર્થશાસ્ત્રી મેઘનાથનું 6 વર્ષ પહેલાનું નિવેદન હાલ થઈ રહ્યુ છે ફરી વાયરલ… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જાણીતા અર્થશાસ્ત્રી મેઘનાથ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ નિવેદન આપવામાં આવ્યુ છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અર્થ શાસ્ત્રી મેઘનાથ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, મોદીથી મોટાભાગના લોકો નિરાશ છે ફરી બહુમત નહીં મળે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદન ‘सबमे डालो फूट, मिलकर करो लूट’ ના વાયરલ વીડિયો પાછળનું સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં આપવામાં આવેલા નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, ‘सबमे डालो फूट, मिलकर करो लूट’ જેનો ગુજરાતી અર્થ એવો થાય કે, ‘લોકોમાં અંદરોઅંદર ભગલા પાડો અને […]

Continue Reading

જાણો EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરી રહેલા વ્યક્તિના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો ભાજપના નેતા સુદેશ રાય દ્વારા વોટ માટે કવરમાં પૈસાની વહેંચણી કરવામાં આવી હોવાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા સુદેશ રાયના ફોટો સાથેના કવરમાં પૈસાની વહેંચણી થતી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા સુદેશ રાય દ્વારા વોટ માટે પૈસાની વહેંચણી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

જાણો તાજેતરમાં ઈઝરાયેલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આકાશમાં ઝગમગી રહેલા ડ્રોન હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં થયેલા ડ્રોન હુમલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આકાશમાં […]

Continue Reading

ફાટેલો ડ્રેસ પહેરીને સ્કૂલમાં બેઠેલા બાળકની તસવીર ભારતની નથી… જાણો શું છે સત્ય….

આ તસવીર ભારતની નથી પરંતુ કંબોડિયાની છે અને 2015ની છે. ફાટેલા કપડા પહેરેલા બાળકોની અવ્યવસ્થિત ક્લાસરૂમમાં અભ્યાસ કરતી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને પોસ્ટ શેર કરનારા યુઝર્સે દાવો કર્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફાટેલા કપડા પહેલો વિદ્યાર્થીનો આ પોટો ભારતનો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

જાણો સૂર્યગ્રહણના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સૂર્યગ્રહણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં થયેલા સૂર્યગ્રહણનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સૂર્યગ્રહણનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2020 થી […]

Continue Reading

જાણો ભાજપના નેતાઓ સાથે ચાની ચુસકી લઈ રહેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ સાથે ચાની ચુસકી લઈ રહેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ તાજેતરમાં ભાજપના નેતાઓ સાથે ચાની સુસકી લીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

જાણો ભાજપને વોટ આપવાની અપીલ કરી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામી તાજેતરમાં લોકોને ભાજપને વોટ આપવાની અપીલ કરી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહી રહેલા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહીને સંબોધન કર્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાટણના ભાજપના […]

Continue Reading

જાણો ભાજપના ચૂંટણી પ્રચાર વાહન પર હુમલો કરી રહેલા લોકોના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના ચૂંટણી પ્રચાર વાહન પર હુમલો કરી રહેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના ચૂંટણી પ્રચાર વાહન પર લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો ઈઝરાયલ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર શહેરી વિસ્તારમાં થયેલા હુમલાના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટા તાજેતરમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હુમલાના જે બંને ફોટો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

જાણો આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપેલા નિવેદન અંગે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ માટે ગયેલી ED ની ટીમ સામે આપેલા નિવેદનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

ખેડૂતોને લઈ પુરષોત્તમ રૂપાલા દ્વારા આ નિવેદન વર્ષ 2018માં આપવામાં આવ્યુ હતુ… જાણો શું છે સત્ય….

ક્ષતિય સમાજને લઈ રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા વિવાદમાં ફસાયા છે. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં પુરષોત્તમ રૂપાલાએ ખેડૂતો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યાનું જણાવવામાં આવ્યુ છે. આ ન્યુઝપેપરના કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પુરષોત્તમ રૂપાલા દ્વારા ખેડૂતો અંગેનું આ નિવદેન […]

Continue Reading

જાણો કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મુસ્લિમો વિશે આપેલા નિવેદન અંગે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરે એક સભામાં એવું નિવેદન આપ્યું છે કે, આ દેશને અને કોંગ્રેસને હવે લઘુમતિ સમાજ એટલે કે મુસ્લિમો જ બચાવી શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

જાણો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મત આપવાની અપીલ કરી રહેલા અલ્પેશ ઠાકોરના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અલ્પેશ ઠાકોર લોકોને કોંગ્રેસના બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મત આપવાની અપીલ કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણોહોળી મનાવી રહેલા સોનિયા ગાંધીના પરિવારનાવાયરલથઈ રહેલા વીડિયોનુંશું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હોળી મનાવી રહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત લોકોએ તાજેતરમાં હોળી મનાવી તે સમયનો આ વીડિયો છે.પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ED દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી એ સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ […]

Continue Reading

જાણો અરવિંદ કેજરીવાલને ટીંગા ટોળી કરીને લઈ જઈ રહ્યા હોવાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ED દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી એ સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ […]

Continue Reading

Incomplete: મજૂરોને ગરીબ અને ખેડૂતોને નાખુશ કહેતો નીતિન ગડકરીનો વાયરલ વીડિયો અધૂરો છે… જાણો શું છે સત્ય….

નીતિન ગડકરીનો ગરીબો, મજૂરો અને ખેડૂતો નારાજ હોવાનો અધૂરો વીડિયો ખોટા અને ભ્રામક દાવાઓ સાથે વાયરલ થયો છે. દેશની સત્તાધારી પાર્ટી ભાજપે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપની પ્રથમ યાદીમાં 28 મહિલા, 47 યુવા ઉમેદવારો, 27 SC, 18 અનુસૂચિત જનજાતિ અને 57 પછાત વર્ગના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ […]

Continue Reading

જાણો વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ લેવાનું ના કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ લેવાની ના કહી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

જાણો વાંદરાને દોરડાથી બાંધીને ઝાડ પર લટકાવી માર મારી રહેલા યુવાનના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાંદરાને દોરડા વડે બાંધી ઝાડ પર લટકાવીને માર મારી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં બનેલી ઘટનાનો છે આ યુવક પકડાઈ જવો જોઈએ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો તાજેતરમાં દારુ માટે પડાપડી કરી રહેલા લોકોના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દારુ માટે પડાપડી કરી રહેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દારુ માટે […]

Continue Reading

જાણો ખેડૂત આંદોલનના સમર્થનમાં આવેલા ક્ષત્રિયોના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કેસરી ધ્વજ સાથેના લોકોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમર્થનમાં આવેલા ક્ષત્રિયોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading