રાજસ્થાનમાં વર્ષ 2017 માં થયેલા કિસાન આંદોલનનો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading

મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી ડિપ્રેશનનો ભોગ બન્યા હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી ડિપ્રેશનનો ભોગ બન્યા હોવાથી તેમની બેંગ્લોર ખાતે સારવાર ચાલી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને સંદીપ મહેશ્વરી દ્વારા ખોટો ગણાવવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર જો બાયડેન જ્યોર્જ ફ્લોયડની દિકરી સામે પગે પડી માફી માંગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળકી સામે વૃધ્ધ વ્યક્તિ એક ગોઠણ પર બેસી વાત કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યુ છે. જ્યારે તેમની આજુ-બાજુમાં ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જો બાયડેન જ્યોર્જ ફ્લોયડની દિકરી સામે ઘૂંટણે બેસીને માફી માંગી […]

Continue Reading

વર્ષ 2018 ના ગણપતિ વિસર્જનનો વીડિયો JNU ના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો JNU નો છે જ્યાં પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવ્યા. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 […]

Continue Reading

વર્ષ 2018 નો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન પ્રદર્શનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં પોલીસ દ્વારા ખેડૂતો પર ઠંડીની ઋતુમાં પાણીનો મારો કરવામાં આવ્યો તેનો […]

Continue Reading

MNS નેતા જમીલ શેખના અંતિમ સંસ્કારનો વીડિયો કોંગ્રેસના નેતા અહેમદ પટેલના અંતિમ સંસ્કારના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર એટલે કે જનાજાનો છે જ્યાં લોકડાઉનના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું […]

Continue Reading