શું ખરેખર નાગપુરમાં હિંસા બાદ મુસ્લિમોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ઔરંગઝેબની કબર પર ચાલી રહેલા વિવાદને લઈને નાગપુરમાં ફાટી નીકળેલી હિંસા હવે શાંત થઈ ગઈ છે. આ પછી, કેટલાક લોકોનો મુસ્લિમ સમુદાયનો બહિષ્કાર કરવાનું આહ્વાન કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો નાગપુરનો છે અને રમખાણો પછી હિન્દુઓએ મુસ્લિમોનો બહિષ્કાર […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિંદુ યુવતી સાથે થયેલા અભદ્ર વ્યવહારના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે અન્ય યુવતીઓ અને યુવકો દ્વારા કરવામાં આવેલા અભદ્ર વ્યવહારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં એકજૂટ થયેલા હિંદુઓના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવા રંગના કપડાં પહેરેલી ભીડની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં હિંદુઓએ એકજૂટ થઈ રેલી કાઢી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવા રંગના […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં ઘાયલ થયેલી બાળકીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘાયલ થયેલી બાળકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં બચી ગયેલી ઘાયલ બાળકીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઘાયલ થયેલી બાળકીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુ વિદ્યાર્થીનના હાથ-પગ બાંધી દીધા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથ-પગ બાંધી દીધેલી યુવતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં એક હિંદુ વિદ્યાર્થીનીના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાથ-પગ બાંધી દીધેલી યુવતીનો જે […]

Continue Reading

જાણો ઘર તૂટી જવાને કારણે રડી રહેલી બાળકીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નૂંહ ખાતે થયેલી હિંસાના ઘણા બધા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક રડી રહેલી બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણાના નૂંહ ખાતે થયેલી હિંસા બાદ સરકારે ઘરો પર બુલડોઝર ચલાવાતાં સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરી રહેલી બાળકીનો આ વીડિયો […]

Continue Reading

જાણો પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા ભીડ પર લાઠીચાર્જનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણામાં પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પોલીસ દ્વારા […]

Continue Reading

જાણો ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડી રહેલી ગાડીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાન્સ ખાતે ચાલી રહેલી હિંસાના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડતી ગાડીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડતી ગાડીઓનો આ વીડિયો ફ્રાન્સમાં તાજેતરમાં ચાલી રહેલી હિંસા સમયનો છે. […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગુનાની તપાસ કરવા જઈ રહેલી પોલીસનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગલીમાંથી બે ભગવાધારી વ્યક્તિઓની સાથે જઈ રહેલી પોલીસના કાફલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુનાની તપાસ કરવા જઈ રહેલી પોલીસનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર મહિલાઓને પોલીસે ઝડપી લીધી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓ પકડીને લઈ જઈ રહેલી પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારી મહિલાઓને પોલીસે ઝડપી લીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે’…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સમાચાર ચેનલ ઝી 24 કલાકનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. આ સ્ક્રીનશોટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં બંગાળમાં થયેલી હિંસાનો છે…? જાણો શું છે સત્ય….

વર્ષ 2021ના શરૂઆતથી જ સતત ચર્ચામાં રહેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીનું પરિણામ તારીખ 2 મેના આવ્યા બાદ સતત હુમલાની અને હિંસાની ખબરોએ સોશિયલ મિડિયામાં સતત વાતાવરણ ગરમ રાખ્યુ છે. ત્યારે આ બધા વચ્ચે એક ઈજાગ્રસ્ત મહિલાનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતાઓ દ્વારા બંગાળની હિંસા રોકવા ધરણા કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનો વિજય થયો છે ત્યારે આ પરિણામો બાદ બંગાળમાં હિંસા ફાટી નીકળી હોવાના સમાચારોએ અને વીડિયોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે બંગાળ બચાવવા માટેના બેનરો સાથેનો ભાજપના નેતાઓનો એક ફોટો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading