શું ખરેખર હાલમાં રાજકોટમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ ચાલુ કારમાં વીડિયો બનાવી રહ્યો છે અને રસ્તા પર બરફ પડ્યો હોવાનું જણાવી રહ્યા છે.. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટ-ચોટીલા હાઈ-વે પર હાલમાં શિયાળા દરમિયાન વરસાદ સાથે બરફના કરા પડયા.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો વડોદરામાં બાવાની ગેંગ આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક CCTV વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડોદરા ખાતે બનેલી ઘટનાનો આ વીડિયો છે જેમાં વડોદરામાં આવેલી બાવાની ગેંગે રુદ્રાક્ષ આપીને વશીકરણ દ્વારા એક વ્યક્તિને લૂટી લીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર રસ્તા પર સળગતી દોડતી કારનો વીડિયો રાજકોટ અને મુંબઈનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક સળગતી કાર રસ્તા પર એક જગ્યા પર ઉભી છે બાદમાં પોતાની મેળે દોડવા લાગે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રસ્તા પર દોડતી સળગતી કારનો આ વીડિયો રાજકોટ અને મુંબઈનો છે.” […]

Continue Reading

મોહન કુંડારિયાની સાત વર્ષ જૂની પોસ્ટને લઈ ફરી તેમની ટાર્ગેટ કરવામાં આવી રહ્યા… જાણો શું છે સત્ય….

મોહન કુંડરિયા દ્વારા આજ થી સાત વર્ષ પહેલા આ પોસ્ટ શેર કરી હતી. તે સમયે તમામ મીડિયા હાઉસ દ્વારા પણ તેમની નોંધ લેવામાં આવી હતી.  રાજકોટ લોકસભાના ભાજપાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ પહેલાથી જ ભારે વિવાદ ત્યારે એક ન્યુઝ પેપરનું એક ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સાંસદ મોહન […]

Continue Reading

જાણો ભાજપના નેતાઓ સાથે ચાની ચુસકી લઈ રહેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ સાથે ચાની ચુસકી લઈ રહેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ તાજેતરમાં ભાજપના નેતાઓ સાથે ચાની સુસકી લીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

ZEE 24કલાકની ન્યુઝ પ્લેટ ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી. જાણો શું છે સત્ય… 

રાજકોટ લોકસભાના ભાજપાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા બાયો ચઢાવવામાં આવી છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક ઝી24 કલાકની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, ‘રાજકોટમાં રૂપાલાના વિરૂદ્ધ માં કોગ્રેસ નું ષડયંત્ર.: મોદી’ આ પોસ્ટને શેર કરીને દાવો […]

Continue Reading

Election 2024: રાજકોટ બેઠક પરથી સની લિઓન લોકસભાની ચૂંટણી લડશે…? જાણો શું છે સત્ય….

એપ્રિલ ફૂલના નામે આ મેસેજ છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખૂબ જ ચર્ચામાં રહેલી રાજકોટ લોકસભાની બેઠકને લઈ હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ શેર કરવામાં આવી રહ્યુ છે. જેની હેડલાઈનમાં લખવામાં આવ્યુ છે કે, હોટ અભિનેત્રી સની લીઓન રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે, આ મેસેજને લોકો સત્ય માની શેર કરી રહ્યા […]

Continue Reading

Fake News: રાહુલ ગાંધીની રાજકોટ રેલી દરમિયાન ખુરશીઓ ખાલી રહી હોવાનો ભ્રામક વિડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

રાજકોટની રાહુલ ગાંધીની રેલીમાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો તેમની રેલી શરૂ થઈ તે પહેલાનો છે. તે સમયે લોકો સભા સ્થળ પર આવી રહ્યા હતા. ગુજરાતની ચૂંટણીને લઈ સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ત્યારે હાલમાં ભારત જોડો યાત્રાનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં રાજકોટ અને સુરત બે સ્થળો […]

Continue Reading

શું ખરેખર ટ્રાન્સલેટર રાહુલ ગાંધીથી કંટાળીને મંચ છોડીને ભાગી ગયા…? જાણો શું છે સત્ય..

રાહુલ ગાંધીથી કંટાળીને નહીં પરંતુ લોકો દ્વારા હિન્દી સમજમાં આવતુ હોય અને રાહુલ ગાંધીને હિન્દીમાં જ તેમની સ્પીચ ચાલુ રાખવાનું જણાવવામાં આવ્યુ હતુ. તેથી ભરતસિંહ સોલંકી બેસી ગયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, જેઓ હાલમાં ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે, તેઓ સુરત અને રાજકોટમાં […]

Continue Reading

રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટેલી ભીડના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય…

ગુજરાતમાં ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયા બાદ ઘણા બધા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં ભીડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો રાજકોટ ખાતે તાજેતરમાં આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટેલી ભીડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

રાજકોટના ખાસ ખબર દૈનિકપત્રનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે કેટલાક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો અને જાહેરસભાને પણ સંબોધિત કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જનસભાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ચાલુ થતાં જ લોકોએ […]

Continue Reading

ઘોરાજી માંથી બાળક ચોર કરવા આવેલા શખ્સ પકડાયો હોવાનો ભ્રામક મેસેજ વાયરલ…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતો યુવક મંદબુદ્ધીનો યુવાન છે. બાળક ઉઠાવવા આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડિયામાં બાળકના કિડનેપિંગને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી મોટાભાગના મેસેજ ખોટો હોય છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે. જે અનુસંધાને હાલમાં ફરી એક મેસેજ સોશિયલ મિડિયામાં […]

Continue Reading

શું ખરેખર કારની ખરિદિ પર સરકાર દ્વારા 50 ટકાની રાહત આપવામાં આવી રહી છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં અબતક ન્યુઝ મિડિયાનો એક અહેવાલ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અબતક ન્યુઝ એ સૌરાષ્ટ્રનું પ્રતિષ્ઠિત મિડિયા હાઉસ છે. તેમની ન્યુઝ વેબસાઈટ પર પ્રસારિત એક અહેવાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો થે કે, “મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર દ્વારા કાર ખરિદનારને 50 ટકા સુધીની રાહત આપવામાં આવી […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં અડધા દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મિડિયા પણ અનેક મેસેજો વાયરલ થઈ રહ્યા છે. હાલ રાજકોટ મિરરની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટ શહેરમાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન રહેશે, બપોરના બે વાગ્યા બાદ તમામ બજારો બંધ રહેશે.” ફેક્ટ ક્રેસસેન્ડોના વાચકોએ આ […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં ફરી 144ની કલમ લાગુ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Raval Pradip નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Breaking રાજકોટ જીલ્લામાં 144 લાગુ કરાઇ જીલ્લા કલેકટર કે, એ અધીકારીઓ સાથે કરી બેઠક કાલથી 144 થય જશે લાગુ જીલ્લાના તમામ ઇધારા કેન્દ્ર બંધ કલેક્ટર ની અપીલ 2 અઠવાડીયા સહકાર આપો પછી રાત્રે પણ ઇધારા મા આવતા કામો કરી […]

Continue Reading

શું ખરેખર કોરોનાની પરિસ્થિતીને લઈ RMC દ્વારા રાજકોટને રેડ એલર્ટ જાહેર કરાયુ…? જાણો શું છે સત્ય…

Rindbloch Afzal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “રેડ એલર્ટ રાજકોટ તાજા સમાચાર રાજકોટ રેડ એલર્ટ પર છે. કટોકટી ન આવે ત્યાં સુધી કૃપા કરીને બહાર ન જશો.કોવિડ 19 કેસ નિયંત્રણ બહાર છે. રાજકોટ હવે ગુજરાતનું હોટસ્પોટ છે. શહેરના તમામ સ્મશાનમાં 8 થી 12 ક્લાકની પ્રતીક્ષા છે. […]

Continue Reading