જય શાહનો યુએઈના મંત્રી સાથેનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય….

જય શાહ વર્ષ 2021ના આઈપીએલના આયોજનને લઈ યુએઈના સંસ્કૃતિ, યુવા અને સામાજિક વિકાસ મંત્રાલય ખાલિદ અલ ઝરૂની અને શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાનને મળ્યા હતા. તેમના ભાગીદારને મળ્યા હોવાની કે તેઓ ભાગીદારીમાં વેપાર કરતા હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે […]

Continue Reading

શું ખરેખર હોળીના તહેવાર પર એરફોર્સ દ્વારા ઉજવણી કરવામાં આવી તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

યુએઈના એરશો દરમિયાનનો આ વીડિયો છે. આ વીડિયોને ભારતીય એરફોર્સ સાથે કોઈ લેવા-દેવા નથી.  દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો. આ વચ્ચે એરફોર્સના પ્લેનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે એરફોર્સના પ્લેન દ્વારા કરવામાં આવતા કરતબ જોઈ શકાય છે, આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એરફોર્સ […]

Continue Reading

જાણો UAE માં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ બંધ થઈ રહી હોવાની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી છે અને એક મહિનામાં બેન્ક ઓફ બરોડા UAE માં બંધ […]

Continue Reading

શું ખરેખર અબુધાબીમાં બન્યું ભવ્ય હિન્દુ મંદિર…! જાણો સત્ય

Narendra Modi – P.M. નામના એક ફેસબુક પેજ દ્વારા 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, “संयुक्त अरब अमीरात” के “अबुधाबी” मे पिछले साल 11 फरवरी को जिस मंदिर की हमने नींव रखी थी वह पहला “हिन्दू मंदिर” बनकर तैयार हुआ है मोदी है तो […]

Continue Reading