જાણો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં બોમ્બ લગાવ્યો હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંતિમયાત્રામાં આવેલી ભીડમાં થયેલા વિસ્ફોટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં મૂકવામાં આવેલો ટાઈમ બોમ્બ પેલેસ્ટાઈનમાં ફૂટ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અંતિમયાત્રામાં આવેલી ભીડમાં […]

Continue Reading

જાણો હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હમાસ ખાતે આતંકવાદીઓ ઘરમાં પાર્ટી કરતા હતા એજ સમયે વિસ્ફોટ થયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

Fake News: શું ખરેખર તુર્કીમાં ભૂકંપ બાદ કોન્ટ્રાક્ટરોને મારવામાં આવ્યો તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2013નો સીરિયાનો છે. ન્યૂ લાઇન્સ મેગેઝિન દ્વારા 2022માં પહેલીવાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ઘણા લોકોને ખાડામાં ધકેલી દેવામાં આવે છે અને સશસ્ત્ર માણસો દ્વારા તેને મારી નાખવામાં આવે છે આ એક વિચલિત કરી દેતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

નાના બાળકને સ્તનપાન કરાવતી બાળકીનો આ વીડિયોને તુર્કીના ભૂકંપ સાથે કોઈ સબંધ નથી…જાણો શું છે સત્ય….

બાળકીનો આ વીડિયો ઈન્ટરનેટ પર નવેમ્બર 2022થી ઉપલબ્ધ છે. જ્યારે તુર્કી-સિરીયામાં ભૂકંપ ફેબ્રુઆરી 2023માં આવ્યો હતો. તુર્કીના વિનાશકારી ભૂકંપ બાદ સાચા-ખોટા વીડિયોતી સોશિયલ મીડિયા છલકાઈ ગયુ હતુ. ખોટા વીડિયોને લઈ ઘણા ફેક્ટચેક ફેક્ટક્રેસન્ડોની ગુજરાતી ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોમાં એક નાની બાળકી તેના નાના ભાઈને […]

Continue Reading

આ મૂર્તિ તુર્કી-સીરિયા બોર્ડર પાસે ખોદકામમાં મળી નથી, આ ઇન્ડોનેશિયાના મંદિરની છે…. જાણો શું છે સત્ય….

વાસ્તવમાં આ મૂર્તિ ઈન્ડોનેશિયાના એક હિન્દુ મંદિરની છે. આ પ્રતિમા તુર્કી-સીરિયાની સરહદ નજીક ખોદકામમાં મળી નથી. હાલમાં એક પ્રતિમાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં હિન્દુ દેવતા નરસિંહ જેવી મૂર્તિ જોઈ શકાય છે. પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મૂર્તિ તુર્કી-સીરિયા બોર્ડર પાસે ખોદકામમાં મળી […]

Continue Reading

23 વર્ષ જૂના ફોટોને હાલમાં તુર્કીમાં આવેલા ભૂકંપ સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં તુર્કીમાં આવેલા ભૂકંપનો નથી, આ ફોટો વર્ષ 1999માં દુજસેમાં આવેલા ભૂકંપનો ફોટો છે. હાલમાં તુર્કી અને સિરીયામાં આવેલા ભૂકંપના કારણે સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં વૃદ્ધના હાથમાં ત્રણ રોટલી જોઈ શકાય છે અને પાછળ ત્રણ માળના […]

Continue Reading

કાટમાળ પાસે બેસેલા કુતરાની અસંબંધિત તસ્વીર તુર્કી અને સિરિયાના નામે વાયરલ….જાણો શું છે સત્ય….

તુર્કી અને સીરિયામાં ભૂકંપ પછીના દ્રશ્યો તરીકે શેર કરાયેલા કાટમાળ પર બેઠેલા બચાવ કૂતરાનો ફોટો જૂનો છે અને તે બંને દેશો સાથે સંબંધિત નથી. આ તસવીર 2018થી સ્ટોક ઈમેજ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તુર્કી અને પડોશી સીરિયામાં શ્રેણીબદ્ધ પ્રચંડ ભૂકંપ આવ્યા બાદ હજારો લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. તાજેતરના અહેવાલો અનુસાર, આ વિનાશમાં 11000 […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો તુર્કીમાં આવેલા ભૂકંપનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં તુર્કીમાં ભૂકંપના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો અમેરિકાના ફ્લોરિડાનો 2 વર્ષ જૂનો છે. મિડલ ઈસ્ટના ચાર દેશો તુર્કી, સીરિયા, લેબનોન અને ઈઝરાયેલમાં સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 2300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, આ ભૂકંપના નામે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ભારતના CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થઈ જતાં તેમાં બિપિન રાવત સહિત કુલ 11 લોકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેનો […]

Continue Reading

વર્ષ 2015ના અલ-કાયદાના મહિલાને ગોળી મારવાના વિડિયોને હાલનો અફઘાનિસ્તાનનો ગણાવવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય..

હાલમાં અફઘાનિસ્તાન પર તાલિબાન દ્વારા કબજો કરવામાં આવ્યો છે, જેના કારણે સોશિયલ મિડિયામાં ઘણા વિડિયો અને ફોટો શેર કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં ઘણા લોકો બંદૂકો સાથે ઉભા જોઈ શકાય છે અને આ લોકો એક મહિલાને બંદૂકથી ગોળી મારીને નિર્દયતાથી […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલ દ્વારા તાજેતરમાં ઉડાવી દેવામાં આવેલી હમાસની મસ્જીદનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે એકબીજા પર મિસાઈલ હુમલા ચાલી રહ્યા છે. તેના સમાચારોએ અને વીડિયોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે મસ્જીદમાં બ્લાસ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈઝરાયલ દ્વારા મસ્જીદ ઉડાવી દેવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

વર્ષ 2016ની ફોટોને હાલની પશ્રિમ બંગાળની ઘટના સાથે જોડી ફેલાવવામાં આવી રહી છે…

રંગ છે – Rang Chhe નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#આ_બાળકનો_શુ_વાંક ??? પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા તોફાનમાં એક ટ્રેનમા આ બાળક તેના માતા પિતા સાથે મુસાફરી કરી રહ્યુ હતું અને ટ્રેનમાં થયેલા પથ્થરમારા માં આ બાળકની ની આંખ ફૂટી ગઈ..આ બાળકને આ નાગરિકતા બિલ સાથે શુ લેવા […]

Continue Reading