શું ખરેખર રાજસ્થાનના મહાદેવ મંદિરમાં ચિતા પુજારી પાસે આવી સુઈ જાય છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ રાત્રીના સમયે સુતો છે અને તેની આસપાસ ત્રણ ચિતાઓ આવી ને સુવે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયોમાં જોવા મળતો વ્યક્તિ રાજસ્થાન સિરોહી ગામમાં આવેલા પિપળેશ્વર મહાદેવ મંદિરનો પુજારી […]

Continue Reading

જાણો રસ્તા પર બેઠેલા સિંહોના ટોળાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તાની વચ્ચે બેઠેલા સિંહોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો રસ્તાની વચ્ચે બેઠેલા સિંહોના ટોળાનો વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તાની વચ્ચે બેઠેલા સિંહોના ટોળાનો જે […]

Continue Reading

Fake News: શું ખરેખર આફ્રિકન પ્લેયર ડેવિડ મિલરની દિકરીનું અવસાન થયુ…? જાણો શું છે સત્ય…

ફોટામાં જોવા મળતી બાળકી ડેવિડ મિલર પુત્રી ન હતી, તે મિલરની ચાહક હતી જેનું કેન્સર સામે લડ્યા બાદ તાજેતરમાં મૃત્યુ થયું હતું. હાલમાં સોશિયલ મિડિયામાં દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ડેવિડ મિલર અને એક બાળકીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોને શેર કરીને મેસેજ પણ શેર કરવામાં આવી રહ્યો છે કે, “મિલર પરિવાર પ્રત્યે અમારી ઊંડી […]

Continue Reading

બાળકો સામે છૂટો ખોરાક ફેંકી રહેલી બ્રિટનની રાણી એલિઝાબેથના વીડિયોનું જાણો શું છે સત્ય….

બ્રિટનના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથનું સાત દાયકા સુધી શાસન કર્યા બાદ થોડાક દિવસો પહેલાં અવસાન થયું છે. તેણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા ઘણા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકો સામે છૂટો ખોરાક ફેંકી રહેલી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ […]

Continue Reading

સિંહણ દ્વારા હરણના શિકારનો આ વિડિયો ગુજરાતના ગીરનો નથી… જાણો શું છે સત્ય….

સિંહણ દ્વારા હરણના શિકારનો આ વિડિયો ગુજરાતના ગીરના જંગલનો નહિં પરંતુ સાઉથ આફ્રિકાના જંગલનો છે. ગીરનો હોવાની વાત તદ્દન ખોટી છે. વરસાદની સિઝન દરમિયાન પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખિલી ઉઠી છે. ત્યારે પ્રકૃતિથી સમૃદ્ધ ગુજરાતના ગીરના જગંલમાં વસતા સિંહના ઘણા વિડિયો વાયરલ થાય છે. ત્યારે હાલમાં એક સિંહણના શિકારનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ […]

Continue Reading

Explainer: શું NeoCovએ Omicron જેવું કોરોના વાયરસનું નવું સ્વરૂપ છે…? જાણો શું છે સત્ય….

ચીનના સંશોધકોએ કહ્યું છે કે તેમને એક પ્રકારનો કોરોના વાયરસ મળ્યો છે જે દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં ફેલાય છે. તેને NeoCov કહેવામાં આવે છે. તેમના તારણોના ઉદભવ સાથે, સમાચાર લેખોએ NeoCovનો ઉલ્લેખ કોરોના વાયરસના નવા ઘાતક પ્રકાર તરીકે કર્યો છે જે કોવિડ-19 રોગનું કારણ બને છે. યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવે છે કે ઓમિક્રોનએ વિનાશ વેર્યા […]

Continue Reading

શું ખરેખર સાવરકુંડલા પાસેના પિળેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ રાત્રીના સમયે સુતો છે અને તેની આસપાસ ત્રણ ચિતાઓ આવી ને સુવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ સાવરકુંડલાના પિપળેશ્વર મહાદેવ મંદિરના પુજારી છે અને ત્યાની […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ગીર ખાતે લટાર મારતા સિંહોનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડાના ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઘણા બધા જૂના અને ખોટી માહિતી સાથેના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ બધા વીડિયોની વચ્ચે સોશિયલ મીડિયા પર પાણીમાંથી પસાર થઈ રહેલા સિંહોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર સાઉથ આફ્રિકા સીરમ ઈન્સ્ટ્યુટને 10 લાખ વેક્સિનનો ડોઝ પરત આપશે….? જાણો શું છે સત્ય….

ઘણા સમયથી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેને જૂદી-જૂદી સમાચાર એજનસીઓ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાઉથ આફ્રિકા દ્વારા સીરમ ઈન્સ્ટ્યુટને 10 લાખ વેક્સિનનો ડોઝ પરત મોકલી આપવામાં આવશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સાઉથ આફ્રિકાના આરોગ્ય […]

Continue Reading

શું ખરેખર પાણી પી રહેલા સિંહનો આ વિડિયો ગુજરાતના ગીરનો છે….? જાણો શું છે સત્ય…

ગીર ની મોજ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગીર ગાયકવાડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 64 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર રશિયામાં જાહેર કરફ્યુ લાદવા માટે સિંહોને શેરીઓમાં છૂટા મૂકવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

Pinnal Patel  નામના ફેસબુક યુઝર દ્વારા 22 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રશિયામાં સરકારે શેરીઓ માં સિંહ છુટા મૂક્યા. હવે ત્યા કોઈ ઘર બહાર નીકળતા નથી. મોદી સાહેબ આવું કંઈ કરે એ પેલા સમજી જાવ. #JANTACURFUE. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading