જાણો 9 વર્ષની બાળકી મા બની હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નાના બાળક સાથે બાળકીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 9 વર્ષની બાળકી મા બની તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નાના બાળક સાથે બાળકીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરી રહેલા પ્રિયંકા ગાંધીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરી રહેલા પ્રિયંકા ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

એક સ્ત્રી 11 વર્ષે માતા બની હોવાની માહિતી સાથેના ફોટાની ભ્રામક કહાની વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નાના બાળક સાથેની એક સ્ત્રી તેમજ બાજુમાં દવાખાનના ડ્રેસમાં બેસીને રડી રહેલા એક વ્યકિતેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સ્ત્રી 11 વર્ષે માતા બની તો તેણે બાળકને જીવતું રાખવા પોતાના પ્રાણ ત્યજી દીધા ત્યારે બાજુમાં બેઠેલા ડૉક્ટર પણ […]

Continue Reading

શું ખરેખર મોબાઈલના ચકકરમાં મહિલા બાળકને ઓટોમાં જ ભૂલી ગઈ…? જાણો શું છે સત્ય….

‎ ‎I love Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 23 ઓગષ્ટ,2019  ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે,  मोबाइल के चक्कर मे रिक्षा मे अपने बच्चे को ही भूल गयी ??‍♂યંગ ટેક્સ એવી માતાઓને વિનંતી છોકરાઓનું ધ્યાન રાખે મોબાઈલનું ઓછું રાખો…. આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading