મોરબી ખાતે પુલ હોનારતમાં ઘાયલ થયેલા દર્દીના ફોટા અધૂરી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોરબી ખાતે બનેલી પુલ દુર્ઘટનાના ઘણા બધા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ઘાયલ દર્દીના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોરબી પુલ દુર્ઘટનામાં ઘાયલ એક દર્દીના પગના ઘૂંટણ પર નાનો પાટો હતો પરંતુ જ્યારે […]

Continue Reading

પશ્ચિમ બંગાળ ખાતે TMC અને ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચેની બબાલનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહેલા કેટલાક લોકોના વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો મોરબી […]

Continue Reading

શું ખરેખર મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા પાણીમાં કુદી લોકોને બચાવ્યાનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ બ્રિજેશ મેરજા નહિં પરંતુ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા છે. તેમજ બ્રિજેશ મેરજા ભાજપા સાથે જોડાયેલા છે. કોંગ્રેસ સાથે નહિં. ગુજરાતના મોરબી થયેલા અકસ્માતને લઈ સમગ્ર દેશમાં શોક છે અને જેને લઈ સોશિયલ મિડિયામાં અનેક વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જે પૃષ્ટભૂમિ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ […]

Continue Reading

PM નરેન્દ્ર મોદીના અન્ય ક્રાર્યક્રમના વિડિયોને મોરબીની ઘટના સાથે સરખાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ફોટો પડાવવા માટે લોકોને દૂર કરવામાં નથી આવી રહ્યા પરંતુ મંચ પર સાંસદ તેમજ અધિકારીઓને ઝડપથી આવવા માટે બોલાવવામાં આવી રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમ અમદાવાદનો છે. મોરબીમાં હાલમાં પુલ તુટવાની ઘટનાને લઈ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ તેમના ગૃહરાજ્યની આ ઘટનાને લઈ મોરબી આવી પહોચ્યા હતા […]

Continue Reading

ભાજપના મંત્રીનો ફોટો મોરબીના ઝૂલતા પુલના કોન્ટ્રાક્ટરના નામે ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોટોમાં જોવા મળતા વ્યક્તિ ઓધવજી પટેલ નહિં પરંતુ ભાજપાના મંત્રી રાઘવજી પટેલ છે. મોરબીનો બ્રિજ તુટ્યો તે માટે સમારકામ કરનાર કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી છે અને તેના માલિક સહિત કુલ 9 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. અને આ જ […]

Continue Reading

શું ખરેખર મોરબીમાં ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી આપ પાર્ટી સાથે જોડાયેલા છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા સમય થી સૌરાષ્ટ્રના દરિયાના આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં પોલીસે જૂદા-જૂદા આરોપીની ધરપકડ કરીને તપાસ પણ હાથ ધરી છે. આ વચ્ચે સપ્તાહની શરૂઆતમાં મોરબીના ઝીંઝુડા ગામેથી 120 કિલ્લો ડ્રગ્સ પકડાયુ હતુ. આ ન્યુઝની એક પ્લેટ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોરબી ઝીઝુંડા ગામમાં ડ્રગ્સ સાથે […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં દેખાતા લોકો કોરોનાથી સંક્રમિત છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોરબીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાને કારણે મોરબીની આવી હાલત થઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે એ દરેક વાયરલ ઈન્ફેક્શનનો […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં અડધા દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મિડિયા પણ અનેક મેસેજો વાયરલ થઈ રહ્યા છે. હાલ રાજકોટ મિરરની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટ શહેરમાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન રહેશે, બપોરના બે વાગ્યા બાદ તમામ બજારો બંધ રહેશે.” ફેક્ટ ક્રેસસેન્ડોના વાચકોએ આ […]

Continue Reading

શું ખરેખર બ્રિજેશ મેરજા દ્વારા દલવાડી સમાજને લઈ વિવાદિત નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની સમાચાર પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં મોરબી પેટા ચૂંટણીના ભાજપાના ઉમેદવારનું કથિત નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, બ્રિજેશ મેરજા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “અમારે ચૂંટણી જીતવા દલવાડીના મતની જરૂર નથી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર દલસાણિયા પરિવારને તેમની છોકરી વિશે ખ્યાલ નથી.? જાણો શું છે સત્ય…

Amish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 ફ્રેબુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ છોકરી દલસાણીયા પરિવારની છે…ક્યા ગામની છે એ ખબર નથી…કોઈ મુસ્લીમ છોકરાએ એને ફસાવી છે…અને હવે આ બંન્ને લગ્ન કરવાના છે…કોટૅ એ ૩ મહિનાની નોટીસ આપેલી છે એ દરમ્યાન કોઈ વાન્ધો ન લે તો મેરેજ થઈ જાશે..છોકરીના પરિવાર વારાને […]

Continue Reading

શું ખરેખર મોરબી સિરામીક ઉદ્યોગના 600 કારખાના બંધ થઈ ગયા….? જાણો શું છે સત્ય…

Vandanaben Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘सालना 22000 कराेड के टँनऔवर वाली गुजरात मोरबी का सिरामिक उद्योग के 600 कारखाने बन्ध ओर 2,5 लाख लोगो का चूल्हा हुवा ढंडा। ऐसा ही रहा तो हमारे कारोबार का भी नम्बर बहोत जल्द आ सकता है।!! लगता है दाे […]

Continue Reading

શું ખરેખર મોરબી પાસેની મચ્છુ નદી પરનો બ્રિજ જર્જરીત થયો છે….? જાણો શું છે સત્ય….

Siddharth buddhdev નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘જે લોકો મોરબી અથવા કચ્છ જતા હોય તો મોરબી ગામ મા થી થઈ ની નીકળી જાજો આ મોરબી બાય પાસ પાસે નો પુલ ટુટી ગિયો છે Rto પાસે મચ્છુ ડેમ નો પુલ અને જો તિયાં થી અનુકૂળ નો આવે […]

Continue Reading

શું એક જ દિવસમાં પેટ્રોલના ભાવમાં થયો 3 રૂપિયાનો વધારો…! જાણો શું છે સત્ય…

Fan Of Der નામના એક ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈલેકશન પૂરુ વિકાસ ચાલું.. ફક્ત એક જ દિવસમા પેટ્રોલ પર 3 રુપિયા વધારો કરી ભારત લુંટો યોજના ફરી લાગુ થઈ… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 331 લોકોએ લાઈક કરી […]

Continue Reading