જાણો વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે ગાંડા થઈ ગયેલા બાળકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે ગાંડા જેવા થઈ ગયેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે આ બાળક ગાંડો થઈ ગયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હમાસ ખાતે આતંકવાદીઓ ઘરમાં પાર્ટી કરતા હતા એજ સમયે વિસ્ફોટ થયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર મોબાઈલ એક મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જાય એવા મશીનની શોધ થઈ…? જાણો શું છે સત્ય…

‎Mukesh Dhone‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા સોનેરી સુવિચાર / SONERI SUVICHAR નામના ગ્રુપમાં 3 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુજરાતનો વિકાસ અને ટેકનોલોજી જુઓ , લ્યો હવે મોબાઈલ..2..કલાક ચાર્જ માં રાખવાની જંજત ખતમ.. હવે મોબાઈલ ચાર્જ મશીન આવ્યું બસ મોબાઈલ મશીન માં નાખો. એક […]

Continue Reading

શું ખરેખર મોબાઈલ ફોનની બાળકની આંખો પર થઈ આવી અસર..? જાણો શું છે સત્ય…

Nimisha patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, મોબાઈલ ફોનની બાળકની આંખ પર અસર, આંખ ઉઘાડી દે તેવો અમદાવાદનો કિસ્સો વાંચી ને સેર જરૂર કરજો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 1800 જેટલા લોકોએ લાઈક કરી હતી. 43 લોકો દ્વારા […]

Continue Reading