જાણો પાયલોટ બનેલી ઠાકોર સમાજની દીકરીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 19 વર્ષની ઉંમરે પાયલોટ બનેલી ખેડૂતપુત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 19 વર્ષની ઉંમરે પાયલોટ બનેલી ઠાકોર સમાજની ખેડૂતપુત્રીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં 19 વર્ષની ઉંમરે […]

Continue Reading

જાણો પોલીસની PCR વાનમાં બિયર પી રહેલા આરોપીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસની PCR વાનમાં બિયર પી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદ પોલીસની PCR વાનમાં આરોપી બિયર પી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસની PCR વાનમાં બિયર પી રહેલા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દર્શાવેલા તમામ શહેરોમાં ચાલે છે ‘અક્ષયરથ’ની સેવા…? જાણો શું છે સત્ય….

‎‎Bhumit Patel નામના ફેસબુક યુઝર દ્વારા 6 નવેમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મહેસાણા, પાટણ, પાલનપુર, દાંતા, ઊંઝા, ચાણસ્મા, હારિજ, રાધનપુર, અડાલજ, કલોલ, અમદાવાદ 20 કિલોમીટરમાં જો તમારે ત્યાં કોઈ શુભ પ્રસંગ હોય અને રસોઈ વધી હોય તો અમારી ગાડી આવી રસોઈ લઇ જશે ફોન નંબર […]

Continue Reading

મહેસાણાના ભાન્ડુ ગામે એક જૂના મકાનમાં હજારોની સંખ્યામાં વીંછી હોવાનો વીડિયો વાયરલ…! જાણો શું છે સત્ય…

‎Electrical Engineering Information  ‎નામના ફેસબુક પેજ દ્વારા 17 ઓગષ્ટ, 2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વીંછી નો વરસાદ ? મહેસાણાના ભાડુંગામ ખાતે એક જુના મકાન માં વીંછી નો વરસાદ છે? આવુ કયાંય જોયુ નહી હોય તો આવો ભાડુંગામ માં. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં બાળકોને ઉઠાવી જઈ કિડની વેચી મારવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

‎Rajendra Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, ઈકો ગાદી લઈને આવે છે નાના બાળકો લઈ જાય છે અને કિટની વેચે છે જલ્દી સારે મોબાઇલ મા ફોરવર્ડ કરો હમારા બાળકો ની જીદગી બચી જાય મહેસાણા પાટન પાલનપુર જલ્દી જપ્ત કરાવો GJ19AF […]

Continue Reading