શું ખરેખર યુપીમાં લોકસભાના પરિણામ બાદ પાકિસ્તાનનો ઝંડો ફરકાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં જે ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે તે પાકિસ્તાની ધ્વજ નહીં પરંતુ ઈસ્લામિક ધ્વજ છે. પાકિસ્તાનનો ધ્વજ હોવાની વાત તદ્દન ખોટી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક વ્યક્તિ લીલા કલરનો ધ્વજ ફરકાવતો જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

અધિકારીઓને ધમકી આપતા અબ્બાસ અન્સારીનો બે વર્ષ જૂનો વીડિયો છે… જાણો શું છે સત્ય….

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ મુખ્તાર અંસારીના પુત્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ એમ કહેતા સાંભળી શકાય છે કે તેમણે એસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને કહ્યું છે કે છ મહિના સુધી કોઈ અધિકારીનું ટ્રાન્સફર-પોસ્ટિંગ નહીં થાય. તેમને પહેલા સમાધાન કરવામાં આવશે. વીડિયોની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નામે વાયરલ થઈ રહી ટિકિટનું જાણો શું છે સત્ય….

આ બોર્ડિંગ પાસને એડિટ કરવામાં આવ્યો છે. ટ્રાવેલ બ્લોગરનો 5 વર્ષ જૂનો બોર્ડિંગ પાસ છે જેને એડિટ કરીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… હાલમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બદનામ કરવાના ઈરાદાથી બોર્ડિંગ પાસની એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં તેમના નામે કથિત રીતે જારી કરાયેલ ફ્લાઈટનો 5 જૂનનો બોર્ડિંગ પાસ જોઈ […]

Continue Reading

કોંગ્રેસ નેતા પ્રતિભા સિંહ પર વળતો પ્રહાર કરતી કંગનાનો વીડિયો નકલી દાવા સાથે વાયરલ…

કંગના રનૌતનો વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં કંગનાએ કોંગ્રેસ નેતા પ્રતિભા સિંહ પર વળતો પ્રહાર કરતા આ વાત કહી હતી. કંગના રનૌતનો હાર સ્વીકારવાનો દાવો ખોટો છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આ લોકસભા ચૂંટણીમાં મંડી સંસદીય ક્ષેત્રમાંથી બીજેપી ઉમેદવાર છે. કંગના રનૌતના ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે, […]

Continue Reading

પાકિસ્તાનનો એક વર્ષ જૂનો વીડિયો ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી સાથે જોડીને વાયરલ થયો છે.

લોકસભા ચૂંટણીના બે તબક્કાના મતદાન બાદ સોશિયલ મીડિયા પર ઘણા નકલી વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ અન્ય વ્યક્તિના ચહેરા પરથી બુરખો હટાવતો વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વીડિયોને તાજેતરની લોકસભા ચૂંટણી સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જ્યારે કોન્સ્ટેબલે વ્યક્તિનો બુરખો હટાવ્યો ત્યારે તેની […]

Continue Reading

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ચપ્પલ ફેંકવાની ઘટના 6 વર્ષ જૂની છે, તેનો તાજેતરના ચૂંટણી વાતાવરણ સાથે કોઈ સંબંધ નથી….

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે, ત્યારે સોશિયલ મીડિયા પર રાજકારણીઓના ઘણા નકલી અને જૂના વીડિયો શેર કરીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયાનો 10 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તેના પર જૂતુ ફેંકતો જોવા મળે […]

Continue Reading

અમિત શાહનો તેલંગણા વિધાનસભા ચૂંટણી દરમિયાનનો વીડિયો હાલનો લોકસભા ચૂંટણી દરમિયાનનો ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

તેલંગણામાં 4% મુસ્લિમ આરક્ષણ છે. જેને પુરૂ કરવાની વાત અમિત શાહ દ્વારા તેલંગણાની વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ પ્રચાર-પ્રસાર કરી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ તમામ પાર્ટીઓ અન્ય પાર્ટી પર નિશાનો સાધી અને સાચી-ખોટી પોસ્ટ શેર કરી રહી છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

ભાજપની પ્રચાર વેન પર શોરબકોર કરતી મહિલાઓના વીડિયોનું જાણો શું છે સત્ય…

આ ઘટના હાલની નહીં પરંતુ બિહારમાં ત્રણ વર્ષ પહેલા બનેલી આ જૂની ઘટના છે. 18મી લોકસભાના 543 સભ્યોને ચૂંટવા માટે ભારતમાં 19 એપ્રિલ 2024 થી 1 જૂન 2024 સુધી સામાન્ય ચૂંટણીઓ યોજાશે. જેમ જેમ સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો સક્રિયપણે તેમના માટે પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન, ઉત્તર ભારતમાં, ભાજપની […]

Continue Reading

Election 2024: રાજકોટ બેઠક પરથી સની લિઓન લોકસભાની ચૂંટણી લડશે…? જાણો શું છે સત્ય….

એપ્રિલ ફૂલના નામે આ મેસેજ છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખૂબ જ ચર્ચામાં રહેલી રાજકોટ લોકસભાની બેઠકને લઈ હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ શેર કરવામાં આવી રહ્યુ છે. જેની હેડલાઈનમાં લખવામાં આવ્યુ છે કે, હોટ અભિનેત્રી સની લીઓન રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે, આ મેસેજને લોકો સત્ય માની શેર કરી રહ્યા […]

Continue Reading

શું ન્યૂયોર્ક ટાઈમ્સે તાજેતરમાં લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીની મજાક ઉડાવતો લેખ પ્રકાશિત કર્યો હતો…? જાણો શું છે સત્ય….

આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા પીએમ મોદીની મજાક ઉડવવાની વાત તદ્દન ખોટી છે. ન્યુયોર્ક ટાઈમ્સના આ ફોટોને ડિજીટલી એડિટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો. લોકસભા ચૂંટણી 2024 પહેલા ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં પીએમ મોદીની મજાક ઉડાવવામાં આવી છે. અખબારની ક્લિપમાં માથા પર તાજ સાથે […]

Continue Reading

લોકસભા ચૂંટણીની તારીખને લઈ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી…  જાણો શું છે સત્ય….

ચૂંટણી કમિશ્નર દ્વારા વાયરલ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે. 16 એપ્રિલ 2024ના લોકસભાની ચૂંટણી થવાની હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ જોવા મળે છે. આ મેસેજની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ”આગામી લોકસભાને લઈ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. […]

Continue Reading

શું ખરેખર આ વખતે લોકસભાની ચૂંટણીમાં વોટ ન આપવા બદલ ખાતામાંથી 350 રુપિયા કપાશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના કટિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વખતે લોકસભાની ચૂંટણીમાં જો તમે વોટ નહીં આપો તો તમારા ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading