જાણો લોકોના ટોળા સાથે શાંતીથી ચાલી રહેલા દીપડાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોના ટોળા સાથે શાંતિથી ચાલી રહેલા દીપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ દીપડાની પજવણી પણ કરી રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશી દારુની ભઠ્ઠીમાંથી દારુ પી જવાને કારણે દીપડાની આવી હાલત થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

જાણો ગાઝિયાબાદની ફેક્ટરીમાં ઘૂસેલા દીપડાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફેક્ટરીમાં ઘૂસેલા દીપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગાઝિયાબાદના લાલ કુઆન ખાતે એક ફેક્ટરીમાં દીપડો ઘૂસી આવ્યો હતો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે […]

Continue Reading

આસામમાં જોવા મળેલા દિપડાના વીડિયોને મુંબઈનો ગણાવીને વાયરલ કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આસામના જોરહટ જિલ્લામાં 2022માં જોવા મળેલા દીપડાનો વીડિયો હાલમાં મુંબઈના ગોરેગાંવ તરીકે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દીપડો કાંટાળા તારની વાડ પરથી કૂદીને ફોર વ્હીલર પર હુમલો કરે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દીપડાના હુમલાની આ ઘટના ગોરેગાંવ મુંબઈમાં […]

Continue Reading

Fake Check: નામિબિયાથી આવેલા ચિત્તા દ્વારા ગાયનો શિકાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઓગસ્ટ મહિનાનો છે.  આપણે બધા જાણીએ છીએ કે ચિત્તા વિશ્વનું સૌથી ઝડપી ભૂમિ પ્રાણી છે. પરંતુ શું તમે જાણો છો કે જંગલની આ જંગલી બિલાડી કરતા શું ઝડપી છે.? તમે તે સાચું અનુમાન લગાવ્યું ! મેમ્સ અને ખોટી […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ખેડૂતે દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મરેલા દીપડા પાસે બેઠેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ખેડૂતે તેની પત્ની અને દીકરીને બચાવવા માટે દીપડાને ગળું દબાવીને પતાવી દીધો. ગુજરાતમાં ખેડૂતને જંગલી પ્રણીઓ મારે નહીં એ સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

સાઉથ આફ્રિકાની હોટલમાં આવેલા દીપડાનો વીડિયો રાજસ્થાનના રણથંભોરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Deven Paleja નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સવાર ના મોંઘેરા મહેમાન તાજ રણથંભોર ખાતે ..રજવાડી ઠાઠ … આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજસ્થાનના રણથંભોર ખાતે આવેલી હોટલ તાજમાં ફરી રહેલા દીપડાનો આ વીડિયો છે. આ […]

Continue Reading

હૈદરાબાદમાં આવેલા દીપડાનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎ Satyendra R Mishra નામના ફેસબુક યુઝર દ્વારા 14 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Akhbar nager under bridge ma, New Vadaj Road, Ahmedabad. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદના અખબાર નગર અંડરપાસ ખાતે આવેલા દીપડાનો છે. […]

Continue Reading