શું ખરેખર પિતાને લીવર આપનાર પુત્રી સુરત શહેરની રહેવાસી છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટામાં જે પિતા-પુત્રીનો ફોટો છે તે કોલકતાના રહેવાસી છે. સુરતના ગુજરાતના હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયામાં એક ફોટોમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પિતા-પુત્રીને ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતની આ પુત્રીએ તેના પિતાને લીવર ડોનેટ કર્યુ હતુ.” […]

Continue Reading

કોલકતા બળાત્કારના કેસના વિરોધમાં ડાન્સ કરતી આ મહિલા જાણો કોણ છે….

કોલકતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોકટરના બળાત્કાર અને હત્યાના ગુનામાં સમગ્ર દેશમાં આક્રોશ છે ત્યારે આ પૃષ્ટભૂમિ પર આ કેસનો વિરોધ નોધવતી એક યુવતીનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતામાં બનેલા બનાવના વિરોધમાં ડાન્સ કરી રહેલી આ મહિલા ડોકટર છે.” શું […]

Continue Reading

વાયરલ વીડિયોમાં બળાત્કારીને ગોળી મારતી મહિલાની ઘટના વાસ્તવિક નથી પરંતુ એક ખૂબ જ જૂની ફિલ્મનું દ્રશ્ય છે…

કોલકાતા રેપ કેસને લઈને આખો દેશ ગુસ્સાથી સળગી રહ્યો છે. મૃતક પીડિતાને ન્યાય મળવાની આશામાં તે આરોપી સંજયને કડકમાં કડક સજાની માંગ કરી રહી છે. આ દરમિયાન એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમા તે રૂમમાં પિસ્તોલ તાકી ફાયરિંગ કરતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં  રહ્યો છે કે, […]

Continue Reading

કોલકતા રેપ કેસના આરોપી તરફે કપિલ સિબલ નથી લડી રહ્યા…જાણો શું છે સત્ય….

કોલકતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની મહિલા ડોક્ટરના રેપ અને મર્ડર કેસને લઈ સમ્રગ દેશમાં આક્રોશ છે, સમગ્ર દેશના લોકો આ કામના આરોપીની ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતા રેપ અને મર્ડર કેસના આરોપી તરફે […]

Continue Reading

શું ખરેખર કોલકતાની મહિલા ડોકટરનો આ અંતિમ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરની ભયાનક બળાત્કાર અને હત્યા પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેણીની અંતિમ ક્ષણો બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયોએ વ્યાપક આક્રોશ અને મૂંઝવણ ઉભી કરી છે, આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતાની આરજી મેડિકલ કોલેજમાં ભોગ […]

Continue Reading

પિતાને લીવર આપનાર પુત્રી સુરતની હોવાની વાત તદ્દન ખોટી છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટામાં જે પિતા-પુત્રીનો ફોટો છે તે કોલકતાના રહેવાસી છે. સુરતના ગુજરાતના હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયામાં એક ફોટોમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પિતા-પુત્રીને ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતની આ પુત્રીએ તેના પિતાને લીવર ડોનેટ કર્યુ હતુ.” […]

Continue Reading

પીએમ મોદીની વર્ષ 2019ની કોલકતાની રેલીના વીડિયોને હાલની બાડમેરની રેલીના નામે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો રાજસ્થાનના બાડમેરનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળના કોલકતાનો વર્ષ 2019નો છે. પીએમ નરેન્દ્ર મોદીની રેલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભીડ દ્વારા પીએમ મોદીનું અભિવાદન ઝીલવામાં આવતુ હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદીની સભાનો આ […]

Continue Reading

ઈફ્તાર પાર્ટીનો આ વીડિયો કોલકતા શહેરનો નહીં પરંતુ કર્ણાટકનો છે… જાણો શું છે સત્ય….

આ ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્ણાટકના મેંગ્લોરમાં કરવામાં આવ્યું હતું. કોલકતાના આયોજન કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.  રમજાનનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે રોડ પર યોજાયેલા એક કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રોડની એક બાજુએ કાર્યક્રમ માટે ખુરશીઓ ગોઠવાયેલી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉમટેલી ભીડના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ત્યારે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉમટેલી ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીની મુલાકાત લીધી તે સમયનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડશે કારણ કે TMCએ કોઈ ઉમેદવાર નથી ઉતાર્યો…? જાણો શું છે સત્ય….

પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમ છે. તેમજ આ વખતે સૌથી મહત્વની વાત છે કે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની પરંપરાગત ભવાનીપુર સીટ છોડી અને નંદીગ્રામથી ચૂંટણી લડવાનું નક્કી કર્યુ હતુ. હાલ નંદીગ્રામ વિધાનસભામાં વોટિંગ થઈ ગયુ છે જે બાદ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “મમતા બેનર્જીએ […]

Continue Reading

વર્ષ 2019 માં કલકત્તા ખાતે યોજાયેલી રેલીના જૂના ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર રાજકીય પાર્ટીની જનમેદનીના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં લેફ્ટની રેલી દરમિયાન એકઠા થયેલા લાખો લોકોની ભીડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે […]

Continue Reading

શું ખરેખર PM મોદી કોલકતામાં સુભાષ ચંદ્ર બોઝના ડ્રાઈવરને પગે લાગ્યા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર એક વૃધ્ધ વ્યક્તિના ચરણ સ્પર્શ કરતા જોવા મળે છે. આ પોસ્ટ સાથે ફોટો શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કોલકતામાં સુભાષ ચંદ્ર બોઝની જન્મજંયતી પર તેમના ડ્રાઈવર નિઝામુદ્દિનને પગે લાગ્યા હતા.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

બાંગ્લાદેશનો વિડિયો પશ્ચિમ બંગાળના કોલકતાના નામે ફેલવવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંખ્યામાં મુસ્લિમો દ્વારા રેલી કાઢવામાં આવી હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ આ રેલીની આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હોવાનો દેખાય છે. તેમજ રેલીમાં જોડાયેલા તમામ લોકોના હાથમાં બેનર પણ દેખાઈ રહ્યા છે. તેમજ પોસ્ટ સાથે જણાવવામાં આવી રહ્યુ છે કે, આ વિડિયો પશ્ચિમ […]

Continue Reading

શું ખરેખર પશ્રિમ બંગાળના કોલકતાનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Kamlesh Thanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાવધાન હિંદુઓ. આ મુસ્લિમ રેલી પાકિસ્તાન માં નથી, કલકત્તા ભારત માં છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર કોલક્તાના કારિગર દ્વારા આ ગામ તૈયાર કરવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

Samast Gujarat Prajapati Yuvak Mandal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કલકત્તાના એક કુંભારે મૂર્તિનું આખું ગામ વસાવ્યું ફક્ત શ્વાસ આપવાનું ભૂલી ગયા મેં આટલો સારો વીડિયો ક્યારેય જોયો નથી તમે પણ જુઓ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 65000 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading