શુ ખરેખર કંગનાને થપ્પડ માર્યા બાદ ગાલનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

જૂની જાહેરાતની તસવીરને કંગના થપ્પડ માર્યા બાદની તસવીર દર્શાવી છે. આ ફોટોને ખોટા દાવા સતે ભ્રમ ફેલાવવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ તસવીરને કંગના સાથે કોઈ સંબંધ નથી. હિમાચલ પ્રદેશના મંડીમાંથી નવા ચૂંટાયેલા બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાન દ્વારા થપ્પડ મારવામાં આવી હતી. આ ઘટના સાથે જોડાયેલી એક […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંગના રાણાવત દ્વારા ગુલાબથી સ્વાગત કરતાં ઈન્કાર કર્યો હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેત્રી તેમજ ભાજપની નેતા કંગના રાણાવતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંગના રાણાવત દ્વારા ગુલાબથી સ્વાગત કરતાં તેઓએ ઈન્કાર કરી દીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર કંગના રનૌત દ્વારા રામ રહિમ જોડે ફોટો પડવવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

કંગના રનૌતનો ફોટો એડિટ કરી ખોટા દાવા સાથે વાયરલ કરવમાં આવી રહ્યો છે. ઓરિજનલ ફોટોમાં તે સદગુરૂ સાથે જોવા મળે છે. ખુબ જ ચર્ચામાં તેમજ પોતાના નિવદેનથી હમેશા મીડિયામાં ચર્ચાનો વિષય બનતી એક્ટ્રેસ કંગના રનૌતને ભાજપા દ્વારા હિમાચલ પ્રદેશથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે હાલમાં તેમને એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં […]

Continue Reading

Fake News: રાજ ઠાકરેના નામે કંગના રાણાવત, કરીના કપૂર વિશે ફેક ટ્વિટ વાયરલ… જાણો શું છે સત્ય…

રાજકારણીઓના નામે નકલી ટ્વિટ ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. ફેક્ટ ક્રેસેન્ડોએ આવા ઘણા ટ્વિટ પર સંશોધન કર્યું છે અને તેનું સત્ય વાંચકો સમક્ષ લાવ્યું છે. આ દિવસોમાં MNS ચીફ રાજ ઠાકરેના નામે એક આવી જ ટ્વિટ શેર કરવામાં આવી રહી છે. જેમાં લખ્યું છે કે, “જો આપણને કંગના જેવી બહાદુર મહિલા મળી હોત તો […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કંગના રાણાવત પાસેથી પદ્મ શ્રી પુરસ્કાર પરત લેવા અંગે ટ્વિટ કર્યું..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ઘણા લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. કંગના રનૌત પણ વિજેતાઓની યાદીમાં હતી. મિસ્ટર જિઆંગના હસ્તક્ષેપને પગલે તેમને હાંકી કાઢવાના અગાઉના પ્રયાસમાં તે બચી ગઈ હોવાનું માનવામાં આવે છે. એક ન્યૂઝ ઈન્ટરવ્યુમાં એવોર્ડ મેળવ્યા બાદ કંગના રાણાવતે દેશની આઝાદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. “16મી તારીખની ભારતની આઝાદી અસ્પષ્ટ છે, […]

Continue Reading

કંગના રાણૌતના વિરોધનો જૂનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કંગના રાણૌતના ફોટાને કાળો કલર કરી રહેલી મહિલાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કંગના રાણૌતને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો તેના લીધે તેનો વિરોધ કરી રહેલી મહિલાઓનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં કંગના રાનાવત સાથે દેખાતો વ્યક્તિ અબુ સાલેમ છે…? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક પેજ દ્વારા 14 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભક્તોની નવી માં.. ડોન અબુ સાલેમ જોડે… બાકી ભક્તો ની માયુ આવા જ ધંધા કરે છે.. હે ભક્તો હવે તો કંઈક કયો…. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો […]

Continue Reading

શું ખરેખર કંગના રાનાઉત દ્વારા ઝાંસીની રાણીનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય…..

Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કંગના રાણાવત શું કહી રહી છે જુઓ મિત્રો યે ઝાંસી કી રાની ક્યા મેરી ચાચી લગતી હૈ ??તેની નજર માં ઝાંસી ની રાણી ની કેટલી ઈજ્જત છે તે આપ જોઈ શકો છો હવે શું કહેશો અંધ ભક્તો ??” શીર્ષક […]

Continue Reading