Fake News: તાઈવાનના ભૂકંપના વીડિયોને ઇન્ડોનેશિયાનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયોને ઇન્ડોનેશિયાના ભૂકંપ સાથે કોઈ લેવા-દેવા નથી, આ વીડિયો તાઈવાનમાં આવેલા ભૂંકપનો વીડિયો છે. ઈન્ડોનેશિયામાં ઉંડા સમુદ્ર તડમાં મંગળવારે ભૂકંપના આંચકા આવ્યા હતા. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જંગલની અંદર ભૂકંપની તીવ્રતાના કારણે એક જૂથના ચાર લોકો જમીન પર પટકાતા જોવા મળે છે. આ વિડિયોને શેર […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આસામમાં ધરાશાયી થયેલા પુલનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધસમસતા પાણીમાં ધરાશાયી થયેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આસામ ખાતેના પુરમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ધસમસતા પાણીમાં ધરાશાયી […]

Continue Reading

જુઓ વિમાન દુર્ઘટનાના લાઈવ વીડિયો પાછળનું સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાન દુર્ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો એક વિમાન દુર્ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વીડિયો કોઈ વાસ્તવિક વિમાન […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં ફોટોમાં દેખાતા વૃદ્ધ વ્યક્તિ હજુ જીવે છે…? જાણો શું છે સત્ય…

Bhuro amaro gujarati નામના ફેસબુક પેજ દ્વારા 27 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં એવું લખેલું છે કે, ઈન્ડોનેશિયા ના એક 126 વરસ ના દાદા નું કહેવું એવું છે કે, જે લોકો એ તેમને સિગારેટ, દારૂ છોડવાની સલાહ આપતા હતા તે બધા મરી […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચીન સાથેની લડાઈમાં ઘાયલ સૈનિક સુરન્દ્રસિંહની તસ્વીર છે.? જાણો શું છે સત્ય…

Tushar Talaviya spg નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#ચીન નાં હુમલામાં ઘાયલ જવાન #સુરેન્દ્રસિંહ એ તેના #પિતાને અને કરેલી વાત  કે આપડા 👉 ૩૦૦ થી ૪૦૦. 👈 જ જવાન હતાં અને #ચીનીયાવ ,👉 ૨૦૦૦ થી ૨૫૦૦ 👈હતાં ઓચિંતા અમે કેમ એના વચ્ચે આવિગ્યા ખબર જ ન રય એની પાસે #ચાબુક #લાકડિયું અને #પત્થર હતાં જેનાથી એ લોકો અમારા પર #હુમલો j કરવા માંડયા અને #ભારતીય #જવાનો પાસે કઈ જ […]

Continue Reading

શું ખરેખર ઈન્ડોનેશિયામાં આ રીતે ખુલ્લામાં અનાજની કીટ મુકવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

સમજદાર સતવારો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અને આય સુ થાય છે તમે હાલ જોયજ રહીયા છો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 28 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર અમેરિકાના ન્યુ યોર્કમાં કોરોનાના ડરથી યુવાને આપઘાત કર્યો…? જાણો શું છે સત્ય…

Bhagirathsinh Jadeja નામના યુવાન દ્વારા તારીખ 28 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “New York Citizen commits sucide because of corona” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 14 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોના […]

Continue Reading

ઈન્ડોનેશિયાનો વીડિયો ચીનના હ્યુઆનના નામે વાયરલ…? જાણો શું છે સત્ય…

‎‎Zalamahavirsinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભારતમાં તેમાં ગુજરાતમાં અગાઉ ચેપી વાઇરસ ફાટી નીકળ્યા હતા.જેમ કે.સુરતમાં (પ્લેગ.)તેમજ ગુજરાતમાં કેટલીક જગ્યાએ. બર્ડફલ્યું, સ્વાઇનફલ્યું.કોંગોફિવર, જેવા નાના મોટા ચેપી વાઇરલ જોવા મળ્યા હતા. પરંતુ સરકારની સૂઝબૂઝ અને સતર્ક તાના […]

Continue Reading