જાણો હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હમાસ ખાતે આતંકવાદીઓ ઘરમાં પાર્ટી કરતા હતા એજ સમયે વિસ્ફોટ થયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

Brake The Fake: ઈઝરાયેલી મહિલાઓના નામથી વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો પેરિસમાં એક વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર કેમ્પસ યુનિવર્સેલ કાસ્કેડસના સ્ટંટ કલાકારો દ્વારા સ્ક્રિપ્ટેડ કરેલા પ્રદર્શનનો છે. ઇઝરાયેલ-હમાસ સંઘર્ષે વૈશ્વિક સ્તરે આરબ વિરોધી અને મુસ્લિમ વિરોધી જાતિવાદમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શેરીમાં ત્રણ મહિલાઓ અને કેટલાક પુરૂષો સાથે થયેલી બોલાચાલી જોવા મળે છે. કથિત […]

Continue Reading

શું ખરેખર હોલીવુડમાં વન્ડર વુમન તરીકેની ભૂમિકા માટે જાણીતી અભિનેત્રી ગેલ ગેડોટ ઇઝરાયેલી આર્મીમાં જોડાઈ…? જાણો શું છે સત્ય….

આ ગેલ ગેડોટની જૂની ફોટો છે, જ્યારે 18 વર્ષની ઉંમરે IDF દ્વારા ભરતી કરવામાં આવી હતી. તેણીએ ઇઝરાયેલી નાગરિકો માટે ફરજિયાત સેવા તરીકે સેનામાં બે વર્ષ સેવા આપી હતી. તેને હાલમાં ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ સતત વધી રહ્યો છે, ઇઝરાયેલ હમાસ સામે ગાઝામાં મોટા પાયે સૈન્ય તૈનાત કરી […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયેલ દ્વારા રાસાયણિક બોમ્બ તૈયાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2019માં યુટ્યુબર દ્વારા કરવામાં આવેલા પ્રયોગને છે. જેને હાથા તૂથપેસ્ટના નામે ઓળખવામાં આવે છે. ઈઝરાયેલ દ્વારા રાસાયણિક બોમ્બ તૈયાર કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક પાત્રની અંદર પીપીઈ કીટ પહેરેલા લોકો દ્વારા વિશેષ પદાર્થ નાખવામાં આવે છે. જે બાદ […]

Continue Reading

જાણો ઈઝરાયલ-હમાસના યુદ્ધના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક મિસાઈલ હુમલાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા મિસાઈલ […]

Continue Reading

ગાઝાના બે વર્ષ જૂના ફોટોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો ફોટો હાલનો નહીં પરંતુ વર્ષ 2021ના યુદ્ધ દરમિયાનનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે.  હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માતા તેના બે બાળકોને સ્નાન કરાવતી જોવા મળે છે. આ […]

Continue Reading

જાણો ઈઝરાયલના રાજદૂત દ્વારા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મોકલવામાં આવેલી નોટિસને ફાડવાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે જેમાં ઈઝરાયલના રાજદૂત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મોકલવામાં આવેલી નોટિસને ફાડી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું પાકિસ્તાની સાંસદ દ્વારા ઈઝરાયેલને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ખોટા તથ્યો અને ભ્રામક દાવાઓ સાથે શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહેલા સાંસદનો વીડિયો 3 વર્ષ જૂનો છે જેમાં તે કોરોના મહામારી વિશે બોલી રહી હતી. જેને તાજેતરના ઇઝરાયેલના યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા તાજેતરના યુદ્ધમાં આતંકવાદી સંગઠન હમાસને પાકિસ્તાન દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. […]

Continue Reading

જાણો ઈઝરાયલ-હમાસના યુદ્ધના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક કાટમાળ વચ્ચે ઊભેલી સીડીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ઈઝરાયલ દ્વારા કરવામાં […]

Continue Reading

જાણો ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે તેને જોડતો એક અસંબંધિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે…. જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો જૂનો છે અને અલ્જીરિયાનો છે. આને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી.. 7 ઓક્ટોબરે આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો અને ગાઝા પટ્ટીમાંથી 5,000 રોકેટ છોડ્યા. મૃત્યુઆંક 1,700 પર પહોંચી ગયો છે, જ્યારે ઓછામાં ઓછા 2,700 ઘાયલ થયા છે. આ દરમિયાન આખા શહેરમાં ફટાકડા ફોડતો એક વીડિયો […]

Continue Reading

જાણો ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

PM નેતન્યાહુ તેમના પુત્રને હમાસ સામે લડવા માટે મોકલતા 2014ની તસવીર ખોટી રીતે વાયરલ…

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમના પુત્રને વર્તમાન સંઘર્ષમાં હમાસ સામે લડવા માટે મોકલ્યો હોવાનો સૂચન કરતો દાવો અચોક્કસ છે. આ છબી 2014 ની છે જ્યારે અવનર નેતન્યાહુએ IDF માં તેમની લશ્કરી સેવા શરૂ કરી હતી, અને તે વર્તમાન ઘટનાઓ સાથે જોડાયેલ નથી. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે શનિવારે ઇઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો. તેના જવાબમાં […]

Continue Reading

ગેમના વીડિયોને હાલમાં ચાલી રહેલા ઇઝરાયલ-ફિલિસ્તીન યુદ્ધ સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયોને હાલમાં ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ લેવા-દેવા નથી, આ એક ગેમનો વીડિયો છે. જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ગત શનિવારથી ચાલી રહેલા ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ વચ્ચે હવામાં ઉડતા બે હેલિકોપ્ટરનો મિસાઈલોથી નાશ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

જાણો ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

ઈઝરાયેલના ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સના નામે જુનો વીડિયો વાઈરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

આ વાયરલ વીડિયોને લઈને જે દાવો કરવામાં આવી રહ્યો છે તે પણ ખોટો છે. આ વિડિયો 2 વર્ષ જૂનો છે, જેને હાલનો હોય તેમ શેર કરવામાં આવી રહ્યો છે.  શનિવારે સવારે લગભગ 8 વાગ્યે હમાસે તેલ અવીવ, સેડેરોટ, એશકેલોન સહિત ઇઝરાયેલના 7 શહેરોમાં લગભગ 5 હજાર રોકેટ છોડ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ઘાયલ થયેલા પેલેસ્ટાઈનના સૈનિકો છે…..? જાણો શું છે સત્ય….

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે 11 દિવસના લોહિયાળ યુદ્ધ વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી છે. પેલેસ્ટાઇન કહે છે કે આ સંઘર્ષમાં 200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને સેંકડો ઘાયલ થયા. આ દરમિયાન એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલનો છે અને પેલેસ્ટિનિયન […]

Continue Reading

ઇઝરાઇલના એર ડિફેન્સ સિસ્ટમ ફૂટેજ તરીકે શેર કરેલા દ્રશ્યો ARMA-3 વિડિયો ગેમના દ્રશ્યો છે…

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુધ્ધ ખેલાયુ હતુ. 11 દિવસ ચાલેલા આ યુધ્ધ બાદ બંને વચ્ચે સીઝ ફાયરના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં અનેક એર સ્ટ્રાઈકના વિડિયો વાયરલ થયા હતા. આ વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “ઈઝરાયેલની ડિફેન્સ સિસ્ટમનો આ વિડિયો છે. જેને ગાઝાના […]

Continue Reading