શું ખરેખર શાહરૂખ ખાન દ્વારા ટીપુ સુલતાન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…

NarendraSinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 6 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #સંપૂર્ણ_બહિષ્કાર ❌❌❌❌❌❌❌❌ આ પોસ્ટર ધ્યાન થી જુઓ… આ ફિલ્મ નું નામ છે… #ટીપુ_સુલતાન #India_S_First_Freedom_Fighter… આ ટીપુ તો #શિવાજી_મહારાજ ના સમય પછી ઈ.સ. 1750 આસપાસ જનમ્યો હતો તો એનાં જન્મ ના હજાર વર્ષો પહેલાં પહેલાં […]

Continue Reading

શું ખરેખર બ્રાઝિલ સરકાર દ્વારા ત્યાંના ભ્રષ્ટ કર્મચારીઓ અને રાજનેતાઓ પાસેથી જપ્ત કરેલા 4 અરબ ડોલરનો છે આ વીડિયો…? જાણો શું છે સત્ય….

‎Ds Patel‎  નામના ફેસબુક યુઝર દ્વારા 6 સપ્ટેમ્બર,2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ये कोई इमारत नहीं है ये तो ब्राजील सरकार द्वारा अपने भ्रष्ट राजनेताओं और सरकारी कर्मचारियों से बरामद किये गये […]

Continue Reading