સાઉદી અરેબિયાના વીડિયોને ચેન્નાઈના મરીના બીચના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…  જાણો શું છે સત્ય….

ચક્રવાત ફેંગલની અસરથી સમગ્ર તમિલનાડુ, કર્ણાટક અને પુડુચેરીમાં સતત ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. આની વચ્ચે, રસ્તાઓ પર ભારે વરસાદી પાણીનો ભરાવો અને વાહનોને વિક્ષેપ પાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ચેન્નાઈના મરીના બીચનો છે.” શું દાવો કરવામાં […]

Continue Reading

Fake News: બાળકી પર ગાયના હુમલાનો આ વીડિયો ગુજરાતના કોઈ પણ શહેરનો નથી… જાણો શું છે સત્ય….

શાળાની વિર્દ્યાર્થીની પર ગાયના હુમલાનો આ વીડિયો જામનગર, અમદાવાદ કે ગુજરાતના કોઈપણ શહેરનો નથી. આ વીડિયો તામિલનાડુના ચેન્નાઈનો છે.  હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં શાળાએથી પરત ફરી રહેલી એખ બાળકી પર શેરીમાં રખડતી બે ગાયો દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યા હાજર સ્થાનિકો દ્વારા આ બાળકીને બચાવવામાં આવે છે. […]

Continue Reading

FakeNews: એરપોર્ટ પર પાણી ભરાયાની આ તસ્વીર અમદાવાદ એરપોર્ટની નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી આ ફોટો અમદાવાદ એરપોર્ટની નહીં પણ ચેન્નાઈ એરપોર્ટની છે. તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. લોકો આ માટે તેમની રાજ્ય સરકારોને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ દરમિયાન ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને લોકો ઘણા વર્ષોથી શેર કરી રહ્યા છે. તેમાં તમે એરપોર્ટ […]

Continue Reading

શું ખરેખર બહેન સાથે બળાત્કાર કરનારનું તેના ભાઈ દ્વારા માથુ કાપી નાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિનો આખો શર્ટ લોહી થી ભરેલો છે અને તેના હાથમાં શરીરથી અલગ કરાયેલ અન્ય વ્યક્તિનું માથુ છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચેન્નાઇના આ છોકરાની બહેન પર બળાત્કાર કરવામાં આવ્યો ત્યારે તેણે બળાત્કાર કરનારનું માથું કાપી તેને પોલીસ […]

Continue Reading

ચેન્નાઇનો સ્કેટિંગનો જૂનો વીડિયો મુંબઇના છોકરાના નામે વાયરલ…જાણો શું છે સત્ય…

Yusuf Khan Pathan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ મેં ચા બેચને વાલે 7 વર્ષ એ જમાલ મલિક ને કમાલ કર દિયા, એક વાર ઉસકા ટેલન્ટ જરૂર દેખીયે मुंबई में चा बेचने वाले 7 वर्ष ये जमाल मलिक ने कमाल कर दिया, एक बार उसका टैलेंट […]

Continue Reading

શું ખરેખર ચેન્નઈમાં બહેન સાથે દુષ્કર્મ આચરનારનું ભાઈએ કાપી નાખ્યું માથું…? જાણો સત્ય…

Pragnesh Shah‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ I Support Namo પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #Selut #तो #बनता है #बंदे पर ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2100 લોકોએ લાઈક કરી હતી. 281 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 136 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading