લોકોની જંગી ભીડના જૂના ફોટા કોંગ્રેસની ભારત જોડો યાત્રાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સમગ્ર દેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર લોકોની ભીડના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટા કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંતર્ગત કર્ણાટકના બેલ્લારી ખાતે ઉમટેલી ભીડના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં રાહુલ ગાંધીની સાથે પાકિસ્તાનના સમર્થનમાં નારેબાજી કરનારી છોકરી અમૂલ્યા લિયોના છે…? જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની બારત જોડો યાત્રાના નામે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીની સાથે ફોટોમાં જે છોકરી દેખાઈ રહી છે તેણે ઓવૈસીના મંચ પરથી ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા હતા એ અમૂલ્યા લિયોના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

કોંગ્રેસની ભારત જોડો યાત્રા બાદ સ્મૃતિ ઈરાની દ્વારા સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

સ્મૃતિ ઈરાનીનો સાયકલ ચલાવતો આ વિડિયો હાલનો નહિં પરંતુ 2021નો છે. હાલમાં સ્મૃતિ ઈરાની દ્વારા સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી નથી. હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાયરલ ચલાવતા જોવા મળી રહ્યા છે અને સાથે અન્ય યુવતીઓ પણ સાયકલ ચલાવી રહી છે. આ વિડિયોને શેર કરીને […]

Continue Reading

કોંગ્રેસના જૂના વિડિયોને હાલની ભારત જોડો યાત્રા દરમિયાનનો આ વિડિયો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે… જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ 15 ઓગસ્ટ દરમિયાનનો બેંગ્લોરની ફ્રિડમ માર્ચ રેલીનો છે. રાહુલ ગાંધીની પદયાત્રા તમિલનાડુના કન્યાકુમારીના મુલાગુમુડુથી શરૂ થઈ હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા સાથે લોકોની ભીડ જોવા મળી હતી. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ પણ હાજર હતા. પાર્ટીએ આ મુલાકાતને વ્યાપક જનસંપર્ક અભિયાન ગણાવ્યું છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં […]

Continue Reading