શું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા અમદાવાદની યુવતીની છેડતી કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….
આ ઘટનામાં કોઈ કોમ્યુનલ એંગલ નથી, આ યુવાનનું નામ વિજય નટવરભાઈ છે અને તે હિન્દુ જ છે. જેની સામે પોસ્કો હેઠળ ગુનો નોંધી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. અમદાવાદના ભુલાભાઇ પાર્ક પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી છે. સ્થાનિકોએ રસ્તે જતી વિદ્યાર્થિનીની છેડતી કરનાર યુવકને પકડીને બરાબરનો ધોઈ નાંખ્યો હતો.વિદ્યાર્થિનીએ પણ પટ્ટા […]
Continue Reading