શું ખરેખર કેજરીવાલની નવી સરકાર દ્વારા ઈમામોના પગારમાં વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
P M Beladiya નામના ફેસબુક યુઝર દ્વારા 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેજરીવાલ સરકાર નો પ્રથમ કામકાજ ના શ્રી ગણેશ કર્યા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં બનેલી નવી કેજરીવાલ સરકાર દ્વારા ઈમામોના પગારમાં […]
Continue Reading
