પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 2 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટીના કરાયેલા વધારાનું જાણો શું છે સત્ય… 

પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ વધારો સહન કરશે, જેથી ગ્રાહકો પર કોઈ વધારાનો ખર્ચ ન થાય. કેન્દ્ર સરકારે 7 એપ્રિલના પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. સેન્ટ્રલ એક્સાઇઝના અંડર સેક્રેટરી ધીરજ શર્માએ પણ આ અંગે નોટિસ જારી કરી […]

Continue Reading

ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને ગરમીને લઈ કોઈ ચેતવણી આપવામાં આવી નથી…  જાણો શું છે સત્ય….

ઈન્ડિયન ઓઈલ દ્વારા એ બાબતની પુષ્ટી કરવામાં આવી છે કે, તેમના દ્વારા આ પ્રકારની કોઈ જ ચેતવણી વાહનચાલકોને આપવામાં આવી નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને આપવામાં આવેલી ચેતવણીને એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં […]

Continue Reading

જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયા હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરાતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા અંગેનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરાતાં પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રુપિયાનો ઘટાડો થયો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગરમી વધાવાને કારણે ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને આપવામાં આવેલી ચેતવણીને એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાને કારણે વાહનમાં પેટ્રોલની ટાંકી ફૂલ કરવાથી વિસ્ફોટ થઈ શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર ઉનાળાની ગરમીના કારણે બાઈકમાં આગ લાગી હતી…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાઈકને પાણી છાંટવામાં આવી રહ્યુ છે. દરમિયાન આ બાઈકમાં અચાનક આગ લાગી હતી અને બે વ્યક્તિ આ આગની ઝપેટમાં આવેલા પણ જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉનાળાની ભારે ગરમીના કારણે પેટ્રોલની ટાંકી ફુલ હોવાને કારણે બાઈકમાં આગ […]

Continue Reading

શું ખરેખર પેટ્રોલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયાનો જેટલો સારો ઉપયોગ થઈ રહ્યો છે. તેટલો ખરાબ પણ ઉપયોગ ઘણા લોકો કરી રહ્યા છે. હાલમાં ઘણી વેબસાઈટ દ્વારા લોકોને આકર્ષક કરવા અને વેબસાઈટના વ્યુ વધારવા માટે આર્ટીકલની થમ્બ ઈમેજમાં ખોટી માહિતી પણ આપવામાં આવતી હોય છે. હાલમાં એક વેબસાઈટ દ્વારા આ રીતે જ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે. જેમાં મથાળામાં લખેલુ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 71 લિટર પેટ્રોલ ફ્રી આપવાની જાહેરાત કરી છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં સમયાંતરે બ્રેક્રિંગ પ્લેટ સાથે સાચા-ખોટા મેસેજ વાયરલ થતા હોય છે. આ વચ્ચે હાલમાં એક પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે અને પેટ્રોલના ભાવને લઈ મેસેજ છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહા એલાન કરવામાં આવ્યુ કે, 71 લિટર […]

Continue Reading

શું ખરેખર વિજળીના ભાવમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવી રહ્યો છે…? જાણો શું છે સત્ય….

ઈંઘણના ભાવ દિવસે-દિવસેને ખૂબ વધી રહ્યા છે પેટ્રોલ-ડિઝલના ભાવ દેશના ઘણા રાજ્યોમાં 100 રૂપિયાને પાર ચાલ્યા ગયા છે, તે વચ્ચે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, મોદી સરકાર નવી વ્યવસ્થા લાવી રહી છે જે અંતર્ગત વિજળીના ભાવમાં વધારો કરવામાં આવશે. આ […]

Continue Reading