ગિરનારની લીલી પરિક્રમા કરવા જતા લોકોનો પાંચ વર્ષ જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય….

કાર્તિક અગિયારસથી શરૂ થતી ગિરનારની પરિક્રમામાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુઓ આવતા હોય છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેનની ઉપર ચડીને જતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેન પર ચડીને જતા લોકોની આ ભીડનો વીડિયો હાલની […]

Continue Reading

જાણો તાજેતરમાં જૂનાગઢ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં જૂનાગઢ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો જે […]

Continue Reading

Fake News: હેલિકોપ્ટર દ્વારા રેસક્યુ ઓપરેશન જૂનાગઢના માણાવદરમાં નથી કરવામાં આવ્યુ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામનો વીડિયો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનો હોવાની વાત તદ્દન ખોટી છે. દ્વારકા સહિત સૌરાષ્ટ્રના તમામ શહેરોમાં ભારે થી અતિભારે વરસાદ નોંધાયો છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હેલિકોપ્ટરથી પાણીમાં ફસાયેલા લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ હતુ. આ વીડિયોને શેર કરીને […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢના ખેતર માંથી ચમત્કારિક મુર્તિ મળી આવી…? જાણો શું છે સત્ય….

આ મુર્તિ ગતવર્ષે મધ્ય પ્રદેશના ગુનામાં મળી આવી હતી. ગુજરાતના જૂનાગઢમાંથી આ મુર્તિ મળી આવી હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જોવામળે છે કે, બે ખેડૂતો જમીન માંથી એક મુર્તિ મળી આવ્યા બાદ તેની પાસે બેસેલા જોઈ શકાય છે. આ ફોટોને શેર […]

Continue Reading

અઘોરી બાવાના નૃત્યનો આ વીડિયો પાંચ વર્ષ પહેલાનો છે. હાલનો નથી. જાણો શું છે સત્ય….

વર્ષ 2019માં મહાશિવરાત્રીના દિવસે જૂનાગઢમાં યોજાયેલા મેળા દરમિયાન અઘોરી બાવા દ્વારા આ નૃત્ય કરવામાં આવ્યુ હતુ. હાલનો આ વીડિયો નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, અઘોરી બાવા દ્વારા રસ્તા પર નૃત્ય કરવામાં આવી રહ્યુ છે અને લોકો ટોળુ વળી તેમને જોઈ રહ્યા છે. […]

Continue Reading

થાઈલેન્ડના વાનરના વીડિયોને જૂનાગઢના નામે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જૂનાગઢનો નહીં પરંતુ થાઈલેન્ડના જંગલનો એક મહિના જૂનો છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયોમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળ વાનરને એક યુવાન દૂધ પીવડાવે છે. જેમાં બંને વાનરો પણ ખૂબ જ શાંતિથી આ દુધ પી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

Fake News: ઓવરફ્લો થતા ડેમનો વાયરલ વીડિયો જૂનાગઢના ઉમરેઠી ડેમનો છે…?

વાયરલ વીડિયો નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમનો છે. જૂનાગઢના ઉમરેઠી ડેમનો હોવાની વાત તદ્દન ખોટી છે.  સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. તેમા પણ સોરઠ પંથકમાં તો જળબંબાકાર જેવી સ્થિતી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ગીરનારના સિંહ દ્વારા હરણનો શિકાર કરવામાં આવ્યા બાદ આ ઘટના બની હતી…? જાણો શું છે સત્ય….

આ ઘટનાને ગિરનાર તેમજ ભારત સાથે કોઈ લેવા-દેવા નથી. સિંહણને આ ઘટનામાં કોઈ પસ્તાવો ન હતો થયો તેમજ તેનું મોત થયુ હોવાની વાત પણ તદ્દન ખોટી છે. જે અંગેની પૃષ્ટી ફોટો લેનાર ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના સોશિયલ મિડિયામાં એક સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી હતી. સિંહ અને હરણની વાયરલ સ્ટોરીમાં સંવેદના દર્શાવવામાં આવી હતી […]

Continue Reading

જાણો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ રહેલી ગાડીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી એક ગાડીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી ગાડીનો આ વીડિયો જૂનાગઢનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ […]

Continue Reading

જૂનાગઢના 5 વર્ષ જુના વિડિયોને હાલનો ગણાવી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ આજ થી પાંચ વર્ષ પહેલાનો છે. હાલમાં આ પ્રકારે કોઈ લોકો ટ્રેન પર ચડીને ગિરનારની પરિક્રમા કરવા નથી પહોંચ્યા. કાર્તિક અગિયારસથી શરૂ થતી ગિરનારની પરિક્રમામાં આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુઓ આવવાની શક્યતા વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેનની ઉપર ચડીને જતા […]

Continue Reading

જાણો શું છે સાધુ-સંતો અને નેતાઓ વચ્ચેના બોલચાલના વિડિયોનું સત્ય…

જૂનાગઢના આ વિડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષી અને સામાજિક કાર્યકર બટુક મકવાણા પર સાધુ-સંતો રોષે ભરાયા હતા. ભાજપા નેતા પર ગુસ્સો કર્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એકબીજા પર આરોપ-પ્રતિઆરોપની ઝંડીઓ વરસવા લાગી છે. આવો જ એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદ બાદનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક લોકોના રેસક્ર્યુ પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જૂનાગડ પંથકમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહાડો માંથી ધોધ પડતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર રૂષિકેશમાં પીપળાના ઝાડ પર કેરી ઉગી હતી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં ઝાડ પર કેરી જોવા મળી રહ્યી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રૂષિકેશમાં પીપળાના ઝાડ પર કેરી ઉગી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો બનાવટી […]

Continue Reading

શું ખરેખર જમીનમાંથી પાણી સાથે નીકળતી આગનો વીડિયો જૂનાગઢનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જમીનમાંથી પાણી સાથે નીકળી રહેલી આગના એક વીડિયોએ જોર પકડ્યું છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના જૂનાગઢ ખાતે જમીનમાંથી પાણી સાથે આગ નીકળી રહી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢના ગિરનારમાં આવેલા આશ્રમનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Dilip Davda નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જૂનાગઢ ગિરનાર જંગલ માં આવેલો પૂજ્ય કાશ્મીરી બાપુ ના અમકું આશ્રમ માં પર્વત માળા ઉપર થી વહેતું વરસાદી પાણી નયન રમ્ય દર્સ્ય જોવો મજા આવશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 78 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading